Heart Attack- એક માણસને કેટલી વાર આવી શકે છે હાર્ટ અટૈક? જાણો તેનાથી બચવાના ઉપાય

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (09:59 IST)
How Many Times Heart Attack May Occurs: દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને 
 
હાર્ટ એટેક આવે છે. જેના કારણથી તેમની મૃત્યુ પણ થઈ શકે છે, પણ  એક સવાલ ઘણા લોકોના મનમાં આવે છે કે કોઈ માણ્ને પૂરા જીવનમાં કેટલી વાર આવી શકે છે હાર્ટ અટેક આવો અમે તમને આ સવાલનિ જવાબ આપીએ છે. 
 
શ માટે આવે છે હાર્ટ અટેક 
જ્યારે અમારી ધમણીઓમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધારે થઈ જાય છે તો આ પ્લાક બનાવવા લાગ્ગે છે જેનાથી બ્લ્ડ વેસેલ્સમાં બ્લોકેજ થઈ જાય છે અને પછી હાર્ટની અરફથી બ્લ્ડનનુ ફ્લો ધીમુ થકા લાગે છે. આ સ્થિતિમાં લોહીને દિલ દુધી પહોંચાડવા માટે ખૂબ પ્રેશર લગાવવો પડે છે જેનાથી બ્લ્ડ પ્રેશર વધે છે અને પછી હાર્ટ અટેક આવી શકે છે. 
 
હાર્ટ એટેક ના લક્ષણો
-શ્વાસની સમસ્યા
- ખૂબ પરસેવો આવવુ 
-છાતીનો દુખાવો
- ચક્કર આવવું
- બેચેની અનુભવવી
- માથું ફેરવવું
- જડબા અથવા દાંતના દુઃખાવા
- ઉબકા અને ઉલ્ટી
- ગેસ બનવું
 
હાર્ટ એટેક આખા જીવનમાં કેટલી વાર આવી શકે છે
વધારેપણુ કાર્ડિયોલોજિસ્ટ માને છે કે માણસને આખા જીવમાં વધારેથી વધારે 3 વાર હાર્ટ એટેક આવી શકે છે પણ ઘણી બાબતોમા આ ઓછા કે વધારે થઈ શકે છે. સામાન્ય રીતે આ રોગનો ખતરો 40-45ની ઉમ્રના લોકોને વધારે હોય છે પણ આ રોગ કોઈ પણ એજ ગ્રુપના માણસને થઈ શકે છે. 
 
હાર્ટ એટેકથી બચવાના ઉપાય 
- જો તમને હાર્ટ એટેકથી બચવુ છે તો માત્ર હેલ્દી ડાઈટ જ લો. સાથે મીઠું, ખાંડ અને ઑયલી ફૂડથી પરેજ કરો. 
- સિગરેટ સ્મોકિંગ અને દારૂના સેવન આપણા દિલ માટે ખતરનામ છે કારણકે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકના જવાબદાર થાય છે. 
- વજન વધારો હાર્ટ એટેકના રિસ્કને ઘણા ગણુ વધારી નાખે છે તેથી જેટલો શક્ય હોય વેટને કંટ્રોલ કરવાની કોશિશ કરવીૢ 
- હાર્ટને હેલ્દી રાખવા માટે ડેલી ફિજિકલ એક્ટિવિટીઝ જરૂરી છે તેથી જ્યારે પણ અવસર મળે વર્કઆઉટ જરૂર કરવું. 
(Edited BY-Monica Sahu)   

સંબંધિત સમાચાર

Next Article