વધતી વય સાથે વધે છે આ 7 બીમારીઓનો ખતરો, દરેક માટે સ્વામી રામદેવ પાસેથી જાણો બચવાના ટિપ્સ

સોમવાર, 23 ઑક્ટોબર 2023 (11:02 IST)
સર્વ મંગલ માંગલેય શિવે સર્વાર્થ સાધિકે 
 
શરણ્યે ત્ર્ય્મ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે 
 
મહાનવમીના શુભ અવસર પર માતા દુર્ગા તમને સારુ આરોગ્ય આપે. તમારા જીવનમાંથી રોગ દુખ દૂર કરે. અમારા સૌની  પ્રાર્થના છે. તમે લાંબુ જીવો તમારા ચેહરા પર  સ્માઈલ કાયમ રહે. તમે હંમેશા ઉર્જાવાન બન્યા રહો અને યોગિક જીવન જીવો.  યોગિક જીવન તેથી લાઈફ સ્ટાઈલ ઠીક થઈ શકે કારણ કે આ સમય તમામ દુખોની મોટુ કારણ ખરાબ લાઈફ સ્ટાઈલ જ છે. અને તેથી નવરાત્રીના નવ દિવસ મતલબ આજે અમે તમને આરોગ્યના એવા 9 મંત્ર આપવાના છે જેનાથી શુગર-બીપી-થાઈરોઈડ-ઓબેસીટિ ડિપ્રેશન સાથે હાર્ટ કિડની લિવર અને લંગ્સની તમામ બીમારીઓ દૂર રહેશે. 
 
ગાંઠ બાંધી લો આજે અત્યારથી તમારે ગળ્યુ ખાવાનુ ઓછુ કરવાનુ છે. તેનાથી ત્વચા પર કરચલીઓ ઓછી પડશે. તમે હંમેશા જવાન દેખાશો કારણ કે ચેહરાને યંગ રાખનારા કોલેજન પ્રોટીન ખાંડ ખાવાથી ઘટવા માંડે છે. બીજી મોટી વાત, જેનુ આજથી તમને ધ્યાન રાખવાનુ છે તો એ છે વિટામિન ડી અને અને બી-12 ના લેવલને હંમેશા મેંટન રાખવી. તેનાથી હાર્ટ હેલ્ધી રહેશે. ન્યુરોલોજિકલ પ્રોબ્લેમથી બચશો અને શ્વાસની તકલીફ નહી થાય. સાથે જ મસલ્સ અને બોંસ હંમેશા હેલ્ધી રહેશે. વધતી વયમાં થનારી બીમારીઓથી બચશો.  
 
એક બાજુ વાત લાઈફમાં કેવી પણ સિચુએશન આવે ટેંશન દિલો દિમાગ પર હાવી ન થવા દેવુ જોઈએ કારણ કે આરોગ્યથી વધુ કશુ નથી. નવરાત્રી પર એક બાજુ લાઈફ સેવિંગ મંત્ર તમારુ વય કેટલુ પણ હોય જીવનને લઈને એક ટારગેટ ફિક્સ કરો જો અત્યાર સુધી નથે એકર્યો તો આજથી કરો. કારણ કે એંટી એજિંગ એક ફેક્ટર છે. 
 
બિલકુલ જર્નલ ઓફ હેલ્થ સાઈકોલોજીના મુજબ જો  જીવનમાં લક્ષ્યને લઈને ચાલો છો તો બેલેંસ ડાયેટ સારી ઉંધ અને એક્સરસાઈઝને મહત્વ આપો.  તો મોડુ ન કરશો. આજથી નવી ઉર્જાની સાથે નવા જીવનની શરૂઆત કરો. 40 મિનિટ રોજ દોડો-વોકિંગ કરો, દોરડી કુદો, યોગા કરો અને 100 વર્ષ સુધી સ્વસ્થ જીવનનુ વરદાન મેળવો. 
 
બીપીની સમસ્યા થશે દૂર 
ખૂબ પાણી પીવો
તનાવ અને ટેંશનથી બચો
સમયસર ભોજન કરો 
જંક ફૂડ ટાળો
પૂરતી ઊંઘ મેળવો
 
ડાયાબિટીસનું શું છે કારણ ?
બેટાઈમ ખાવું
ઓછું પાણી પીવું
ઊંઘની પેટર્ન ડિસ્ટર્બ 
વર્કઆઉટ ન કરવુ 
જાડાપણુ 
 
હૃદયને સ્વસ્થ બનાવનારા 
દૂધીનો કલ્પ
દૂધીનુ સૂપ
દૂધી નું શાક
દૂધીનો રસ
 
કિડની ડિજીજ થી કેવી રીતે બચશો 
 
વર્કઆઉટ કરો 
વજન કંટ્રોલ કરો 
સ્મોકિંગ ન કરો 
ખૂબ પાણી પીવો 
જંકફુડથી બચો 
વધુ પેન કિલર ન લો 
 
થાઈરોઈડ કંટ્રોલ 
સવારે એપ્પલ વિનેગર પીવો 
રાત્રે હળદરનુ દૂધ લો 
નારિયળ તેલમાં રસોઈ બનાવો 
7 કલાકની ઉંઘ જરૂર લો. 
 
કેલ્શિયમ માટે જરૂરી 
બદામ 
ઓટ્સ 
બીંસ 
તલ 
સોયા મિલ્ક 
દૂધ 
 
આયરન  વધારવા શુ ખાવુ 
પાલક 
બીટ 
ગાજર 
બ્રોકલી 
મટર 
દાડમ  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર