Sleeping Without Underwear- શા માટે રાત્રે ઈનરવિયર ખોલીને સૂવાની સલાહ આપે છે જાણો શુ છે ફાયદા નુકશાન

Webdunia
સોમવાર, 2 મે 2022 (17:50 IST)
Sleeping Without Underwear- જ્આરે તમે ટાઈટ કપડા કે અંડરવિયર પહેરીને સૂવો છો તો ચામડી ખુલીને શ્વાસ નહી લઈ શકે છે શરીરના બાકીના અંગની રીતે યૌન અંગને પણ આરામ આપવા માટે અંડરવિયર ઉતારીને પાયજામાં સૂવાની સલાહ આપીએ છે. 
 
અંડરવિયર બ્રા,પેંટી આ અમારા પહેરવાનો જરૂરી ભાગ છે પણ હમેશા રાતના સમયે ઈનરવિયર્સને કાઢવાની સલાહ આપીએ છે. અંડરવિયરના વગર સુવુ સારુ જણાવાય છે તેની જગ્યા રાત્રે ખૂબ ઢીળા ઢળાશ કપડા પહેરીને સુવાની સલાહ આપીએ છે. ઘણી બધી મહિલાઓ અને પુરૂષ રાત્રે સૂતા સમયે ચુસ્ત કપડા પહેરે છે જેનો અસર તેમની ઉંઘ પર પણ પડે છે અને તેમના સ્વાસ્થય પર પણ. જે મહિલાઓ ટાઈટ બ્રા અને અંડરવિયર પહેરીને સૂએ છે તેમના સ્વાસ્થય પર ઘણા પ્રકારના અસર પડે છે. 

રાત્રે અંડરવિયર પહેરીને શા માટે નહી સુવુ જોઈએ 
રાત્રે અંડરગાર્મેંટ પહેરીને સૂવાને લઈને જુદા જુદા તર્ક હોઈ શકે છે જેમ કે મહિલાઓમાં ઘણાઓને બ્રા અને પેંટી પહેરીને સોવુ કંફર્ટ લાગે છે તેમજ ઘણી બધી મહિલાઓ વગર બ્રા અને પેંટીના ઢીળા ટીશર્ટ અને પાયજામા પહેરીને કંફર્ટેબલ અનુભવે છે. કેટલાક પરસેંટેહ નેકેડ સૂતા લોકોનો પણ હોય છે. 
 
ડૉક્ટર કહે છે કે શરીરના બાકીના અંગની રીતે યૌન અંગને પણ આરામ આપવા માટે અંડરવિયર ઉતારીને પાયજામાં સૂવાની સલાહ આપીએ છે. તે જણાવે છે કે આખો દિવસ જે મહિલાઓ કપડાની નીચે બ્રા, પેંટી પહેરીને રહે છે અને ઘણી વાર ટાયલેટ જાય છે તેનાથી વેજાઈનાની આસપાસ ગીળાશ, દુર્ગંધ, યુરીન વ્હાઈટ ડિસ્ચાર્જ વગેરે અંડરવિયર પર લાગેલુ રહે છે તેનાથી બેક્ટીરિયા આવી શકે છે અને વેજાઈનલ ઈફેક્શન, ખંજવાળ સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે પુરૂષોની સાથે પણ એવી સમસ્યા થઈ શકે છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article