લૂ નાં લક્ષણો symptoms of heatstroke
આંખો બળવી
શરીરમાંથી ગરમી બહાર નીકળતી હોય એવો અનુભવ થવો
હાથ-પગના તળિયા, માથું બળું બળું થતું હોય,
માથું દુઃખવું,
પગની પીંડીઓમાં દુખાવો થવો
શરીરનું તાપમાન વધી જવું
ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું,
ડુંગળીના રસને છાતી અને કાન પર ઘસતા લૂ લાગેલા દર્દીને આરામ મળે છે.
ડુંગળીનો રસ તેને હાથ પગના તળિયે ઘસવો. માથામાં તાળવાના ભાગે પણ ડુંગળીને છીણીને કે કાપીને મૂકવી. આમ કરવાથી શરીરની ઉષ્ણતા ખૂબ જ ઝડપથી ઓછી થાય છે.