1 ચમચી બારીક સમારેલી કોથમીર
1 ટીસ્પૂન બારીક સમારેલુ આદુ
1 ચમચી બારીક સમારેલ લીલું મરચું
તેમાં સિંધાલૂણ, કોથમીર, આદુ અને લીલું મરચું ઉમેરો.
હવે એક પેન ગરમ કરો અને થોડું તેલ લગાવો.
મિક્સને તવા પર રેડો, તેને ચમચી વડે ફેલાવો અને ધીમી આંચ પર પકાવો.
જ્યારે પરાઠા એક બાજુ શેકાઈ જાય ત્યારે તેને પલટીને બીજી બાજુ પણ શેકી લો.