એંટીઑક્સીડેંટસનો ભંડાર નારિયેળમાં ફિનૉલિક કપાઉંડ હોય છે જે એંટીઑક્સીડેંટ્સ છે. આ તમારી સેલ્સના ઑક્સીડેટિવ ડેમેજને રોકે છે. તેમાં ગેલિક એસિડ, હૈફિક એસિ, સેલિસિલિક એદિડ, પી કોમ્યુયૂરિક એસિડ હોય છે. નારિયેળ તમારી ધમનીઓમાં પ્લૉક બનવાથી રોકે છે જે હાર્ટ બ્લોકેજના કારણે હોય છે.
સૂકું કોપરું જેટલું ભાવે તેટલું દિવસમાં એક કે બે વાર રોજ ચાવવું. ચાવતી વખતે જરૂરિયાત પ્રમાણે થોડો ગોળ પણ ખાવો. આનાથી સમગ્ર શરીરની માંસપેશીઓ પણ પુષ્ટ
થાય છે અને સાથે સાથે સ્તન પણ પુષ્ટ થાય છે.
હેડકી: હેડકી થોડીવાર આવીને બંધ થઈ જાય ત્યારે તેની ગંભીરતાનો ખાસ અનુભવ થતો નથી. પરંતુ જ્યારે આવી જ હેડકી સતત આવ્યા કરે અને કોઈ પણ ઉપાયો કરવા
છતાં બંધ ના થાય ત્યારે દર્દી અને સગાંસંબંધીઓની પરેશાની વધી જાય છે. સતત આવતી હેડકીમાં નારિયેળનો એક ઉપચાર ખૂબ ઉપયોગી છે.
કનેક્ટિવ ટિશ્યૂઝ માટે ફાયદાકારી
કોપરામાં ઘણા એવા પોષક તત્વ છે જે તમારા કનેક્ટિવ ટિશ્યૂઝને મજબૂત બનાવે છે નારિયેળને ડાઈટમાં શામેલ કરવાથી ગઠિયા અને ઑસ્ટિયોરોપોસિસ જેવી સમસ્યાઓ થવાનો ખતરો ઓછુ થાય છે તે સિવાય આ સ્કિન માટે સારું હોય છે.
આયરનની કમીને દૂર કરે છે.
મહિલાઓમાં આયરનની જમી મોટી સમસ્યા છે સૂકા નારિયેળમાં આયરનની માત્રા વધારે હોય છે દરરોજ ડાઈટમાં કોપરા ખાવાથી આયરનની ઉણપ દૂર હોય છે . ગર્ભવતે મહિલાઓને કોપરું ખાવાની સલાહ આપવામાં આવે છે.