આ દવાને લખનૌના ચિકિત્સ વૈજ્ઞાનિકોએ પ્રથમ સ્વદેશી એંટીવાયરલ દવા બનાવવાનો દાવો કરાય છે. CDRI ના વૈજ્ઞાનિકોએ કોરોનાની સારવારમાં કારગર પ્રથમ એંટીવાયરલ ડ્રગ ઉમિફેનોવિર (ant viral drug umifenovir) ની શોશ કરવાનો દાવો કરાય છે. આ દવા કોવિડના વગર લક્ષણ વાળા અને નબળા લક્ષણ વાળા દર્દી પર ટ્રાયલ કરાયુ છે. CDRI વૈજ્ઞાનિક આ વાતનો દાવો કરી રહ્યા છે કે આ દવા 5 દિવસમાં જ વાયરલ લોડને પૂર્ણ રીત ખત્મ કરી નાખે છે.
- આ દવા દિવસ સુધી દિવસમાં બે વાર લેવાની સલાહ આપી રહી છે.
- આ દવા 800 એમજીની છે.
- આ દવાનો 5 દિવસનો ખર્ચ 600 રૂપિયા અંકિત કર્યુ છે.
- આ દવા ગર્ભવતી મહિલા અને બાળકો માટે પણ કારગર સિદ્ધ છે.
- CDRI ના ચીફ સાંઈટિસ્ટ આર રવિશંકરએ જણાવ્યુ કે કોરોનાની સારવારમાં કામ કરતા આ એંટીવાયરલ ડ્રગ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત છે. આ પ્રભાવી રૂપથી કોવિડ 19ના સેલ કલ્ચરને નષ્ટ કરવામાં મદદ કરે છે. આ માણસની કોશિકાઓમાં વાયરસને પ્રવેશ કરવાથી રોકે છે.