આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણે હોય છે. તેના નિદાન માટે મોંઘા પ્રોડક્તનો ઉપયોગ કર્યા પછી પણ લોકો ચિકિત્સકોના ચક્કર લગાવતા રહે છે. આ સમસ્યા માટે આમળાનું જ્યુસ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આ શરીરમાં અન્ય રોગ સામે લગવામાં મદદરૂપ છે.
- રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી સાથે આમળાનુ જ્યુસ પીવો
- તેનાથી શરીરમાં રહેલા બધા ઝેરીલા તત્વ બહાર નીકળી જશે.