હવે વોટ્સએપ પર મળશે ઈન્સ્ટન્ટ લોન, ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે; પ્રક્રિયા શીખો

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (17:08 IST)
હવે તમે WhatsAppથી જાણી શકો છો કે આપને લોન મળશે કે નહીં. બેંક અને ફાઇનાન્સ કંપનીઓ આપના ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોરને જોઈને લોન આપે છે. હવે તમે WhatsAppથી પોતાનો ક્રેડિટ સ્કરો ચેક કરી શકો છો. 
 
લોન લેવાની પ્રક્રિયા શું છે
CASHeની મદદથી ઈન્સ્ટન્ટ લોનની સુવિધા મેળવવા માટે, યુઝર્સે પહેલા નંબર +91 80975 53191 સેવ કરવો પડશે. આ પછી WhatsApp ચેટ બોક્સમાં Hi ટાઈપ કરીને મેસેજ મોકલવાનો રહેશે. મેસેજ મોકલ્યા પછી તમારો સંપર્ક કરવામાં આવશે અને તમારે કેટલીક વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પછી વ્હોટ્સએપ બિઝનેસ યુઝર્સને પ્રી-એપ્રુવ્ડ લોન આપવામાં આવશે. 

સંબંધિત સમાચાર

Next Article