સરકારી નોકરી. ભારત સંચાર નિગમ લિમિટેડમાં અનેક પદ પર આ ભરતી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કુલ 198 જૂનિયર ટેલીકોમ ઓફિસર (JTO) પદ પર આ અરજી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 11 ફેબ્રુઆરીથી આ અરજી શરૂ થશે. આ પદ માટે અંતિમ તારીખ 12 માર્ચ નક્કી કરવામાં આવી છે.
બીએસએનએલ પદની વિગત
પદનુ નામ - જૂનિયર ટેલીફોન અધિકારી (JTO)
પદની સંખ્યા - 198
સેલેરી - 16400-40,500/-
શૈક્ષણિક યોગ્યતા - ઈલેક્ટ્રિકલ/સિવિલ એંજિનિયરિંગમાં BE / B.Tech કે સમકક્ષ અને GATE 2019ની પરીક્ષા પાસ કરી હોય.
આયુ સીમા (12.03.2019ના રોજ) અરજી માટે ન્યૂનતમ વય 18 વર્શ અને અધિકતમ વય 30 વર્ષની નક્કી કરાઈ છે.
અરજી ફી - જનરલ/ઓબીસી માટે 1000/-
SC / ST 500 / - માટે 500/-
અરજી ફીની ચુકવણી કેવી રીતે કરશો - ડેબિટ કાર્ડ, ક્રેડિત કાર્ડ કે નેટ બેકિંગના માધ્યમથી પરીક્ષા ફીની ચુકવણી કરો.
મહત્વપૂર્ણ તારીખ -
અરજી જમા કરવાની તારીખ 11 ફેબ્રુઆરી 2019
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ - 12 માર્ચ 2019
BSNL ખાલી પદ માટે કેવી રીતે અરજી કરશો
યોગ્ય ઉમેદવાર વેબસાઈટ http://www.bsnl.co ના માધ્યમથી 11.02.2019 થી 12.03.2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
નોકરીનુ સ્થાન - અખિલ ભારતીય
પસંદગીની પ્રક્રિયા - પસંદગી GATE 2019નો સ્કોર અને ઈંટરવ્યુના આધાર પર થશે.