જિયો 6 મહિનામાં 90 ટકા ભારતની જનસંખ્યા કવર કરી લેશે - મુકેશ અંબાની

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (11:26 IST)
જિયો પ્રાઈમ મેમ્બર અમારા વિશેષ ગ્રાહક છે. તેથી આપણે હંમેશા તેમને માટે ખાસ યોજનાઓ લાવતા રહીશુ.  ભારતમાં 78 કરોડ મોબાઈલ યૂઝર છે. 50 કરોડ ફીચર ફોન છે જે ડિઝિટલ દુનિયાથી બહાર છે. જિયો આગામી છ મહિનામાં 90 ટકા ભારતની જનસંખ્યાને કવર કરી લેશે.  હવે લોકો 2જી નહી 4જીનો ઉપયોગ કરશે. 
 




રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડની 40મી એજીએમને સંબોધિત કરતા કંપનીના સીએમડી મુકેશ અંબાનીએ કહ્યુ.. 
 
- રિલાયંસ જિયોએ બજારમાં સ્માર્ટ ફોન ઉતાર્યો.. આ 22 ભાષાઓમા મળશે 
- જિયો ફોન કોઈપણ ફોન સાથે જોડી શકશો 
- જિયોએ નવો ફોન ટીવી કેબલ બનાવ્યા 
- 309 રૂપિયા આપતા 3 થી 4 કલકા વીડિયો રોજ ચલાવી શકશો 
- જિયો ફોન પર મળશે અનલિમિટેડ ડેટા 
- જિયો ફોન પર ધન ધનાધન ઓફર 153 રૂપિયા દર મહિને અનલિમિટેડ ડેટા સાથે મળી શકશે. 
- આ ફોનમાં વોઈસ કૉલ હંમેશા ફ્રી રહેશે. 
- 5 નંબર દબાવતા ખતરાનો સંદેશ આપમેળે જશે 

 
- બધા બેંક ખાતા જિયો સાથે જોડી શકશો 
- વાઈસ કમાંડથી મેસેજ મોકલી શકાય છે. 
- વોઈસ કમાંડથી વીડિયો જોઈ શકાશે 
- વોઈસ કમાંડથી ગીત પણ વગાડી શકશો 
- સૌથી સસ્તો 4G ફોન લોંચ 
- ઈંડિયાનો ઈંટેલિજેંટ સ્માર્ટફોન જિયો ફોન 
- ભાષા અનેક ફોન એક 
- એજીએમમાં રિલાયંસે ઈંટેલિજેંટ સ્માર્ટફોન જિયો ફોન રજુ કર્યો. 
- જિયો નેટવર્કનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. 

- 10 કરોડ ગ્રાહક જિયો માટે પૈસા ચુકવે છે 
- જિયોને કારને ઈન્ડિયા ડેટા ઉપયોગમાં નંબર વન 
- અમેરિકા ચીનને ડેટા ઉપયોગમાં પાછળ છોડ્યુ 
- 6 મહિનામાં ડેટા ઉપયોગ 6 ગણો વધ્યો  
- 170 દિવસમાં 10 કરોડ લોકો જિયો સાથે જોડાયા 
- જિયોએ 10 મહિનામાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો 
- દર સેકંડે સાત લોકો જિયો સાથે જોડયા 
- લોકોએ જિયો પર વિશ્વાસ બતાવ્યો 
- 40 વર્ષમા નફો 10 હજાર ગણો વધ્યો 
- 10 મહિનામાં શાનદર પ્રદર્શન 
- રિલાયંસ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક 


 
Next Article