LPG Price 1 June 2022- એલપીજી સિલેંડરના નવા ભાવ રજૂ થઈ ગયા છે. આજે ઈંડેન સિલેંડર 135 સસ્તુ થઈ ગયુ છે. પેટટ્રોલિયમ કંપની ઈંડિયન ઑયલએ કમર્શિયલ સિલેંડરના આ ભાવમાં કપાત કરી છે. જ્યારે ગરેલૂ એલપીજી સિલેંડર ગ્રાહકોને કોઈ રાહત નથી મળી છે. 14.2 કિલોવાળા ઘરેલૂ સિલેંડર ન સસ્તુ થયુ છે ન મોંઘુ હવે આ અત્યારે પણ 19 મે વાળા ભાવથી જ મળી રહ્યુ છે.
અત્યારે સિલેંડરના ભાવ 1003 થી 1030 રૂપિયામાં મળી રહ્યો છે.
7 મેના રોજ વધાર્યા હતા ભાવ
કંપનીઓએ પહેલા 7 મેને 14.2 કિલોગ્રામ ઘરેલૂ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 19મે 3.50 રૂપિયા વધાર્યા.