Gold/Silvar Rate Today - આજનો સોના-ચાંદીનો ભાવ

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (11:50 IST)
વિદેશોમાં નબળાઈના વલણોને જોતા સ્થાનેકે આભૂષણ વેપારીઓની કમજોર માંગથી રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાનો ભાવ 122 રૂપિયાના નુકશાન સાથે  31474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. ઓલ ઈંડિયા શરાફા એસોસિએશનના મુજબ ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતા ઔદ્યોગિકી એકમોના ઉઠાવ ઘટવાથી ચાંદી 453 રૂપિયા ઘટીને 36928 રૂપિયા પ્રતિ કિગ્રા રહી ગઈ. 
 
બજાર સૂત્રો મુજબ ઘરેલુ માંગમાં ઘટાડો અને વિદેશોમાં કમજોરીના વલણને જોતા સોનાની કિમંતોમાં ઘટાડો નોંધાયો. અમેરિકા અને ઈરાનમાં તનાવ વધવાથી કાચા તેલના ભાવ વધવાથી સોમવારે સોનામાં 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી હતી. 

સંબંધિત સમાચાર

Next Article