Gold Rate today- સોનાના ભાવમાં ધરખમ ઘટાડો

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (16:42 IST)
Gold Rate- આજે 5 ફેબ્રુઆરી 2024 ની સવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાની કિંમત  62901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોનાના ભાવની સરખામણીમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે.
 
MCX પર સોનાનો ભાવ 250 રૂપિયા તૂટીને 62901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 278 રૂપિયા તૂટ્યો છે. પ્રતિ કિલો ભાવ 70930 રૂપિયા જોવા મળી રહ્યો છે. 
 
ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 70930 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 278 રૂપિયા સુધી ઘટી છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article