- સોનાના ભાવમાં મોટો ઉછાળો
-24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,440 રૂપિયા-
Gold rate 15 january- આજે સોમવારે એટલે 15 જાન્યુઆરીને સોના -ચાંદી મોંઘા થયા છે. આંકડા મુજબ દેશભરમાં 1 ગ્રામ 22 કેરેટ સોનાની કીમત 5,815 રૂપિયા, જ્યારે 1 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 6,344 રૂપિયા છે. તે જ સમયે, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,440 રૂપિયા છે.
દિલ્હી - ₹63,590
ચેન્નાઈ - ₹64,040
મુંબઈ - ₹63,440
કોલકાતા - ₹63,440
બેંગલુરુ - ₹63,440
જો આપણે ચાંદીની વાત કરીએ તો 10 ગ્રામ ચાંદીની સરેરાશ કિંમત 768 રૂપિયા અને 100 ગ્રામ ચાંદીની કિંમત 7,680 રૂપિયા છે. તે જ સમયે, ચેન્નાઈમાં 1 કિલો ચાંદીની કિંમત 78,300 રૂપિયા છે.