Urine Infection - લીમડામાં એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે. તે બેક્ટેરિયાના વિકાસને વધતા અટકાવે છે. લીમડો ચેપ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ પણ હોય છે. તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને ચેપનું જોખમ ઘટાડે છે.
ધાણાના બીજ યુટીઆઈના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. આ બેક્ટેરિયાના વિકાસને ઘટાડે છે.
જીરામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ ચેપને વધતો અટકાવે છે.