શુ તમને પેશાબમાં થઈ રહી છે બળતરા, 5 લક્ષણ દેખાતા જ અપનાવો આ 3 ઉપાય, નહી તો તમારી કિડની સડી જશે

ગુરુવાર, 18 એપ્રિલ 2024 (14:49 IST)
યૂરિન ઈંફેક્શન તમારા પેશાબ, બ્લેંડર અને કિડનીને સંક્રમિત કરી શકે છે. તેનાથી તમને પેશાબમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. જાણો તેનાથી બચવાના ઉપાય શુ છે. 
 
 
યૂરિન ઈફેક્શનનો ઘરેલુ ઉપાય 
 યૂરિન ઈફેક્શન એક કોમન પ્રોબ્લેમ છે. જેનાથી મોટેભાગે મહિલાઓ પ્રભાવિત થાય છે. તેના અનેક કારણો હોઈ શકેછે. જેને નજરઅંદાજ્જ કરવાથી તમને અનેક ગંભીર સમસ્યઓ થઈ શકે છે. 
 
 
યૂરિન ઈફેક્શન શુ છે ?
જ્યારે બેક્ટેરિયા મૂત્રમાર્ગમાં પ્રવેશ કરે છે અને મૂત્ર પથને સંક્રમિત કરે છે તો યૂરિન ઈંફેક્શન થાય છે.  તેનાથી તમને પેશાબ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ થઈ શકે છે. આ કિડની અને બ્લેંડરને પણ સંક્રમિત કરી શકે છે. 
 
યૂરિન ઈંફેક્શનના લક્ષણ 
 
Neurologist ડોક્ટર મુજબ યૂરિન ઈંફેક્શનના  લક્ષણોમાં પેશાબ કરતી વખતે દુખાવો થવો, ઠંડી લાગીને તાવ આવવો, પેશાબમાં લોહી આવવુ અને વારે ઘડીએ પેશાબ આવવી વગેરેનો સમાવેશ છે. 
 
 ઠંડી સાથે તાવ 
જો તમને ઠંડી સાથે તાવ છે તો આ સંકેત છે કે યૂરિનનુ ઈંફ્કેશન કિડની સુધી પહોચી ગયુ છે તેથી સતર્ક રહો. 
 
પાણી પીવો 
યૂરિન ઈફ્કેશનથી બચવા કે જલ્દી સાજા થવા માટે તમારે પાણીનુ વધુથી વધુ સેવન કરવુ જોઈએ. રોજ બે થી ત્રણ લીટર પાણી પીવો. 
 
એલ્કલાઈન વસ્તુઓનુ સેવન કરો  
એસિડિક એનવાયરમેંટમાં બેક્ટેરિયા વધે છે. તેથી તમારે એલ્કલાઈન વસ્તુઓ જેવુ કે કેળા, સફરજન, મટર અને પાલક નુ વધુથી વધુ સેવન કરવુ. 
 
ક્રૈનબેરીનો રસ પણ કામ લાગશે 
યૂટીઆઈ ઈફેક્શન બેક્ટેરિયાને કારણે વધુ હોય છે. તેથી તમારે જલ્દી આરામ મેળવવા માટે ક્રૈનબૈરીનો રસ પીવો જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર