નહાવાના પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, નહી જવું પડશે ડાક્ટર પાસે

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2019 (04:24 IST)
મૌસમ બદલતાની સાથે આરોગ્ય અને ત્વચા સંબંધિત ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવા માટે ઘણા લોકો દવાઓનો સેવન કરે છે પણ નાની-મોટી પરેશાનીઓ માટે તમે ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો. જી હા કો તમે નહાવાના પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરશો તો તમે હેલ્દી અને ગ્લોઈંગ બન્ને રહેશો. આજે અમે તમને જણાવીશ કે નહાવાના પાણીમાં મીઠું મિક્સ કરવાના શું શું ફાયદા હોય છે. 
- ઘૂટંણનો દુખાવો
વધતી ઉમ્રની સાથે હમેશા લોકોને ઘૂટંણના દુખાવાની પરેશાની રહે છે. મીઠું વાળા પાણીથી નહાવાથી આ સમસ્યાથી જલ્દી રાહત મળે છે. 
- ગ્લોઈંગ સ્કીન - 
મીઠાના પાણીથી નહાવાથી ત્વચામાં પ્રાકૃતિક નિખાર આવે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર હોય છે. 
 
કમરનો દુખાવો 
સતત બેસ્યા રહેવા કે પછી યોગ્ય પોજીશનમાં ન બેસવાથી કમરમાં દુખાવો હોય છે. કમરનો દુખાવો થતા પેનકિલરની જગ્યા આ ઉપાય અજમાવો. 
સ્કિન ઈંફેક્શન 
મૌસમ બદલતા ઘણા લોકોને સ્કિન ઈંફેકશન જેમ કે દાદ, ખાજ-ખંજવાળની સમસ્યા હોય છે. રોજ પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી આ પરેશાનીઓથી રાહત મળે છે. 
 
તનાવ 
પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી તનાવ દૂર હોય છે તેનાથી મૂડ પણ સારું રહે છે. 

સંબંધિત સમાચાર

Next Article