પહેલીવાર ફ્લાઈટથી સફર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ વાતો.

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (13:05 IST)
ફ્લાઈટમાં પહેલીવાર સફર કરત સમયે લોકો ખૂબ નર્વસ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને જણાવી રહ્યા છેકે પઘેલીવાર ફ્લાઈટમાં સફર કરવાથી પહેલા કઈ-કઈ વાતનો ધ્યાન રાખવું જરૂરી છે. 
 
ઉડાનથી આશરે 2 કલાક પહેલા એયરપોર્ટ પર પહોંચી જવું. કારણકે તમને સિક્યોરિટી ચેક્સ અને ઘણી ઔપચારિકતાને પૂરો કરવું હોય છે. 
 
તમારી પાસે ફ્લાઈટની ટિકિટ કે પ્રિટાઆઉટ જરૂર રાખવું. કારણકે એયરપોર્ટમાં એસએમએસ વેલિડ નહી ગણાય છે. 
 
તમારી પાસે તમારું કોઈ આઈડી પ્રૂફ જરૂર રાખવું. આ તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કાર્ડમાંથી કઈક પણ હોઈ શકે છે. 
 
તમારી સાથે વર્જિત સામાન જેમ કે અણીદાર વસ્તુ, હથિયાર, લાઈટર, બ્લેડ, કાતર, વિષેલી વસ્તુ રેડિયોએક્ટિવ અને વિસ્ફોતક સામગ્રી ન રાખવી. 
સૌથી પહેલા ચેકઈન કાઉંટર પર બોર્ડિંગ પાસ અને આઈ કાર્ડ જોવાવું . ચેકિંગ પ્રોસેસ પછી બેગ્સનો વેટ ચેક કરી ટેગ લગાવીમે ફ્લાઈટ કાર્ગો સેક્શનમાં મોકલશે. જે લેંડિંગ પછી તમને હેંદઓવર કરાશે. 
 
ઉડાનના સમયે તમને કાનમાં હળવું દુખાવોની શિકાયત થઈ શકે છે. આવું એયરપ્રેશરમાં ફેરફારના કારણ હોય છે. તેનાથી ગભરાવું નથી ઈયરબડસ લગાવીને કઈક ઓછું કરી શકાય છે. મોનિકા સાહૂ

સંબંધિત સમાચાર

Next Article