✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: બીજા તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો
હેતલ કર્નલ
સોમવાર, 5 ડિસેમ્બર 2022 (08:46 IST)
• મતદાનની તારીખ:
05-12-2022
• મતદાનનો સમયઃ
સવારે 08.00 થી સાંજે 05.00
• કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ
14 (ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત)
• કેટલી બેઠક માટે મતદાનઃ
93
•કેટેગરીવાઈઝ બેઠકોઃ
74 જનરલ
06 અનુસુચિત જાતિ
13 અનુસુચિત જનજાતિ
•કુલ ઉમેદવારોઃ
833
764 પુરૂષ ઉમેદવાર
69 મહિલા ઉમેદવાર
•ઉમેદવારઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?:
સૌથી વધુ ઉમેદવારો
49-બાપુનગર (29 ઉમેદવારો)
સૌથી ઓછા ઉમેદવારો
28-ઈડર (03 ઉમેદવારો)
•રાજકિય પક્ષોઃ
61 રાજકીય પક્ષો
•મતદારોઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?:
સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
49-બાપુનગર (2,07,461 મતદારો)
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
41-ઘાટલોડીયા (4,28,542 મતદારો)
•વિસ્તારઃ કયો મોટો? કયો નાનો?:
સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
51-દરિયાપુર (06 ચો.કિ.મી.)
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
16-રાધનપુર (2,544 ચો.કિ.મી)
•કુલ મતદારો:
2,51,58,730
1,29,26,501 પુરૂષ મતદારો
1,22,31,335 મહિલા મતદારો અને
894 ત્રીજી જાતિના મતદારો
•
18થી 19 વર્ષની વયના મતદારો:
5,96,328
•
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ
5,412
•
સેવા મતદારોઃ
કુલ 18,271
17,607 પુરૂષ
664 મહિલા
•NRI મતદારોઃ
કુલ 660
505 પુરૂષ
155 મહિલાઓ
•મતદાન સ્થળો:
14,975
2,904 શહેરી વિસ્તારોમાં અને
12,071 ગ્રામ્ય વિસ્તારોમાં
•મતદાન મથકો:
26,409
8,533 શહેરી વિસ્તારોમાં અને
17,876 ગ્રામ્ય મતદાન મથકો
•વિશિષ્ટ મતદાન મથકોઃ
93 મોડલ મતદાન મથકો
93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
651 સખી મતદાન મથકો
14 યુવા સંચાલિત મતદાન મથકો
•વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકોઃ
13,319 મતદાન મથકો
•EVM-VVPAT:
37,395 BU, 36,016 CU અને 39,899 VVPAT
•પાટણની 18-પાટણમાં 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ જ્યારે અમદાવાદના 47-નરોડામાં 17 ઉમેદવારો, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.
•મતદાન સ્ટાફની વિગતઃ
કુલ 1,13,325 કર્મચારી/અધિકારી
29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને
84,263 પોલીંગ સ્ટાફ
•વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ
તમામ 14 જિલ્લાઓમાં
•તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Live Updates : આજે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન, સવારથી જ મતદાન મથકે લાઈનો લાગી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ગુજરાતમાં બીજા ચરણની 93 સીટનુ ગણિત, જાણો 5 ડિસેમ્બરે ક્યાં ક્યાં થશે વોટિંગ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 -ભાજપના બળવાખોરોને પાટીલની ચીમકી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- આવતી કાલે બીજા તબક્કાનું મતદાન, દિગ્ગજોનાં ભાવિનો ફેંસલો થશે
Gujarat Assembly Election 2022: કોંગ્રેસે ઇવીએમ મશીનોમાં ખરાબી અને પક્ષપાતપૂર્ણ રિપોર્ટીંગને લઇને ચૂંટણીપંચને કરી ફરિયાદ
વધુ જુઓ..
જરૂર વાંચો
વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં
Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ
Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ
વધુ જુઓ..
નવીનતમ
પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ
ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો
ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"
ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...
'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ
Next Article
પાટીદાર આંદોલન સમિતીએ વિરમગામમાં પોસ્ટરો લગાવીને હાર્દિકનો કર્યો હતો રોધ