હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા દિલીપ કુમારજીનુ આ દુનિયાને અલવિદા કહીને જવુ એ બોલીવુડના એક અધ્યાયની સમાપ્તિ છે. યુસુફ સાહેબનો શાનદાર અભિનય કલા જગતમાં એક વિશ્વવિદ્યાલય સમાન હતો. તેઓ આપણા સૌ ના દિલમાં જીવંત રહેશે. આવો આજે તેમની ફિલ્મોને યાદ કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ