Bucket List 2017: આ વર્ષ પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો..

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2017 (12:09 IST)
- તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો.. 

-  તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી મદદ કરી હોય કે પછી તમારી સાથે ઉભા રહ્યા હોય...

 
- પોતાની એ વસ્તુઓનુ દાન કરો. જે હવે તમારા કામની નથી 

- જો તમે જૉબ સર્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારો સીવી અપડેટ કરો 


- તમારો કંફર્ટ જોન છોડીને કંઈક આશ્ચર્યજનક વસ્તુઓ કરો 


- તમારા પ્રેમનો ઈઝહાર કરો.. સાથે જ જે તમારા નિકટના છે તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવ્હાર કરો 


- તમારા સાથી સાથે થોડો સારો સમય અને યાદગાર ક્ષણો વીતાવો 


- વર્ષ પુરૂ થતા પહેલા ખુદને ક્વોલિટી ટાઈમ જરૂર આપો.. 


- આ વર્ષની બધી સારી યાદોને તસ્વીરો દ્વારા ફરી તાજી કરી લો. 
 

સંબંધિત સમાચાર

Next Article