World cup Ind Vs Aus- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, શુભમન ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર.

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2023 (14:00 IST)
World cup: India vs Australia- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, શુભમન ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર.
 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ચેન્નાઈમાં રમાશે.
 
શુભમન ગિલ ભારત તરફથી નહીં રમે. તેમની તબિયત સારી નથી. તેની ગેરહાજરીમાં ઈશાન કિશન ઓપનિંગ કરશે.
 
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ખેલાડીઓ ફિલ્ડીંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે. શુભમન ગિલ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી. ટ્રેવિસ હેડ અને એબોટ ઓસ્ટ્રેલિયા તરફથી નહીં રમે.

સંબંધિત સમાચાર

Next Article