Live India vs Sri Lanka- 7 વિકેટથી ભારતની શાનદાર જીત

Webdunia
રવિવાર, 18 જુલાઈ 2021 (22:05 IST)
LIVE India vs Sri Lanka, 1st ODI:- ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. સિરીઝની પહેલી મેચ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.263 રનના લક્ષ્ય પૂરા કરવા ઉતરી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી છે અને ટીમએ 3 વિકેટ ગુમાવીને 250 રનથી વધારે રન બનાવી લીધા. આ સમયે સૂર્યાકુમાર યાદવ અને કપ્તાન શિખર ધવન ક્રીઝ પર છે મનીષ પાંદે 26 રન બનાવીને આઉટ થયા 7 વિકેટથી ભારતની શાનદાર જીત 

ભારત તરફથી આ મેચમાં ઇશન કિશન અને સૂર્યકુમાર યાદવ ડેબ્યુ કરી રહ્યા છે. તે જ સમયે, ભાનુકા રાજપક્ષેને શ્રીલંકા તરફથી પ્રથમ વખત વનડે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભાનુકા રાજપક્ષે શ્રીલંકા માટે ડેબ્યુ કરી રહી છે.
ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ વનડે ડેબ્યુમાં પ્રવેશ કરી રહ્યા છે
ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પ્રથમ વનડેમાં ડેબ્યૂ કરી રહ્યા છે. બંનેએ ઈંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

10:07 PM, 18th Jul

34 ઓવર પછી ભારતનો સ્કોર 45/3 સૂર્યકુમાર યાદ 22 અને શિખર ધવન 77 રન બનાવીને રમી રહ્યા છે. સૂર્યાએ હસંરાગાએ આ ઓવરમાં સતત ત્રણ ચોકા લગાવતા ઓવરથી 14 રન લીધા. 

10:05 PM, 18th Jul
263 રનના લક્ષ્ય પૂરા કરવા ઉતરી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી છે અને ટીમએ 3 વિકેટ ગુમાવીને 250 રનથી વધારે રન બનાવી લીધા. આ સમયે સૂર્યાકુમાર યાદવ અને કપ્તાન શિખર ધવન ક્રીઝ પર છે મનીષ પાંદે 26 રન બનાવીને આઉટ થયા 

09:23 PM, 18th Jul

શિખર ધવનનો અર્ધશતક, ભારતના જીત તરફ વધ્યું 
ભારતીય ટીમની શરૂઆત શાનદાર થઈ છે અને ટીમએ 2 વિકેટ ગુમાવીને 200 રનથી વધારે રન બનાવી લીધા છે. આ સમયે મનીષ પાંડે અને કપ્તાન શિખર ધવનની જોડી ક્રીઝ પર છે. ઈશાન કિશન 59 રનોની વિસ્ફોટક પારી રમીને આઉટ થયા 

07:55 PM, 18th Jul

ભારતની પારી ચાલૂ છે. કપ્તાન શિખર અને પૃથ્વી શૉની સલામી જોડી આ સમયે ક્રીઝ પર છે. તેનાથી પહેલા શ્રીલંકાએ ટૉસ જીતીને બેટીંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીના નુકશાન પર 262 રન બનાવ્યા 

06:03 PM, 18th Jul
શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન ભેગી, ચરિત અસલંકા 38 રન બનાવીને આઉટ 
 
શ્રીલંકાનો સ્કોર 150ની પાર
 35મા ઓવરની ચોથી બૉલ પર શ્રીલંકાએ 150 રન પૂરા કર્યા 3 ઓવર્સ પછી શ્રીલંકાનો સ્કોર 156/4 દાસુન શનાકા 16 અને ચરિત અસલંકા 31 રન બનાવીને ક્રીઝ પર છે. 

05:25 PM, 18th Jul
શ્રીલંકાની ટીમની શરૂઆત સારી નથી રહી છે અને ટીમએ 4 વિકેટ ગુમાવીને 10થી વધારે રન બનાવી લીધા છે. આ સમયે ચરિત અસાલાંકા અને કપ્તાન દાસુન શનાકાની જોડી ક્રીઝ પર છે. ધનંજય ડી સિલ્વા 14 રન બનાવીને પેવેલિયન પરત થયા. 

04:12 PM, 18th Jul

ભારતને મળી પ્રથમ સફળતા, અવિષ્કા ફર્નાડો પેવેલિયન ભેગા 


03:46 PM, 18th Jul
શ્રીલંકાની પારી ચાલૂ છે. ટીમએ વગર કોઈ નુકશાન 50 રન બનાવી લીધા છે. અવિષ્કા ફર્નાડો અને મિનોદ ભાનુકાની સલામી જોડી આ સમયે ક્રીઝ પર છે. કપ્તાન દાસુન શનાકા  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article