208 runs
149 balls
9 sixes
A monumental double-century from @ShubmanGill makes him the Player of the Match as #TeamIndia register a 12-run victory in the first #INDvNZ ODI
Scorecard ▶ https://t.co/DXx5mqRguU @mastercardindia pic.twitter.com/HSCROoJfPi
શુભમન ગિલે બેવડી સદી ફટકારી હતીઆ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ઓપનર શુભમન ગીલે પસંદ કર્યો હતો. ગિલે તેની ODI કારકિર્દીની ત્રીજી સદી ફટકારી અને ટૂંક સમયમાં તેને બેવડી સદીમાં પરિવર્તિત કરી. ગિલે આ મેચમાં ODI ઈતિહાસમાં 10મી બેવડી સદી ફટકારી હતી. ભારતીય ક્રિકેટરની આ સાતમી બેવડી સદી છે. તેણે સતત ત્રણ સિક્સર ફટકારીને સ્ટાઇલમાં 200ના આંકડાને સ્પર્શ કર્યો અને પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવ્યું.