IND vs AUS ભારતને જીતવા માટે 294 રનનો લક્ષ્ય મળ્યું ઑસ્ટ્રેલિયાનો સ્કોર 293/6

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (17:19 IST)
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડે મેચમાં પહેલા બેટિંગ કરીને ભારતને જીતવા માટે 294 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 293 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ-બુમરાહે સૌથી વધુ 2-2 જ્યારે ચહલ, હાર્દિકને 1-1 સફળતા મળી હતી.  ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે 124 રન જ્યારે સ્ટીવ સ્મિથે 63 રન બનાવ્યા હતા.

* ભારત સામે 294 સ્કોરનું પડકાર 
*ઑસ્ટ્રેલિયાનો સ્કોર 293/6 
ભારત વિરૂદ્ધ ત્રીજી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 43 ઓવરમાં 4  વિકેટે 245 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર 42 રને પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ફિન્ચ 124 રને આઉટ થયો હતો. સ્મિથ 63 રને આઉટ થયો હતો. તેના પછી મેક્સવેલ 5 રને આઉટ થયો હતો.
*ઓસ્ટ્રેલિયાનો સ્કોર 246-4 
*ચોથો વિકેટ ગ્લેન મેક્સવેલ 42. 1 
*ત્રીજો વિકેટ સ્ટીવન સ્મિથ 41. 1 
*ઑસ્ટ્રેલિયા નો સ્કોર 33.3 ઓવરમાં 204 રન 
*ફિંચનો ભારત સામે બીજો શતક 
*ઓસ્ટ્રેલિયા 197/1 34 ઓવર પછી 
*ફિંચ અને સ્મિથમાં અર્ધશતકીય ભાગીદારી 26 ઓવરમાં 137/ 1 
*એરોન ફિંચનો અર્ધશતક ઓસ્ટ્રેલિય આનો સ્કોર 21 ઓવરમાં એક વિકેટ પર 110 રન 
*ફિંચ અને સ્મિથની સાથે મળીને ઑસ્ટ્રેલિયાને 100 પાર પહોંચાડ્યું. 
* ઑસ્ટ્રેલિઆએ 19.5 ઓવરમાં 100રન પૂરા કર્યા 
*હાર્દિક પંડ્યાએ ભારતને પહેલી સફળતા 
*ફિંચ અને વાર્નરમાં અર્ધશતકીય ભાગીદારી 
*ઑસ્ટ્રેલિયાનો સ્કોર 10.2 ઓવરમાં 50 રન 
*ઑસ્ટ્રેલિયાના સ્કોર 4 ઓવરમાં 19 રન 
*ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગની પસંદગી કરી 

સંબંધિત સમાચાર

Next Article