ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી વનડે કટકના બરાબતી સ્ટેડિયમ પર રમાય રહી છે. યુવરાજ સિંહે છ વર્ષ પછી વનડે સેંચુરી મારી છે. યુવીએ 98 બોલ પર સેંચુરી મારી. આ રીતે ટીમ ઈંડિયનો સ્કોર 200 પાર પહોંચી ગયો છે.
25 રન સુધી ત્રણ વિકેટ ગુમાવ્યા પછી યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમને લડખડાતા બચાવી. યુવરાજ શરૂઆતથી જ ઝડપથી રમ્યા જ્યારે કે ધોની તેમનો સારો સાથ આપી રહ્યા છે. આ પહેલા યુવરાજે 2011માં વેસ્ટઈંડિઝ વિરુદ્ધ અંતિમ વનડે સેંચુરી મારી હતી.