- વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાબિત કરવા માટે, આ પેકેજમાં તમામ જમીન,મજૂર, પ્રવાહીતા અને કાયદા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા નાના પાયે ઉદ્યોગ, આપણા એમએસએમઇ માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સ્ત્રોત છે, જે આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મજબૂત પાયો છે
આર્થિક પેકેજ દેશની વિકાસ યાત્રાને નવી ગતિ આપશે
- પીએમ મોદીએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિવિધ વર્ગ, આર્થિક સિસ્ટમની કડીઓ, 20 લાખ કરોડ રૂપિયાનું સમર્થન મેળવશે, સમર્થન મળશે. 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાન 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે
- ભારતની જીડીપીના 10 ટકા આર્થિક પેકેજની જાહેરાત કરી
- 20 લાખ કરોડ રૂપિયાના કુલ આર્થિક પેકેજની જાહેરાત કરી
- પીએમ મોદીએ કરી કોરોનાને લઈને કરી વિશેષ આર્થિક પેકેજની જાહેરાત
- પીએમ મોદીએ કરી કોરોનાને લઈને કરી વિશેષ આર્થિક પેકેજની જાહેરાત