Gujarat corona update: ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત

Webdunia
મંગળવાર, 28 જુલાઈ 2020 (22:47 IST)
x
⭕ 24 કલાકમાં સુરત 293,અમદાવાદ 156,વડોદરા 91,રાજકોટ 79,ગાંધીનગર 44,ભાવનગર-દાહોદ 38,બનાસકાંઠા 34,સુરેન્દ્રનગર 32,જામનગર-અમરેલી 26,નવસારી 21,મહીસાગર 20,ભરૂચ-પંચમહાલ 19,મહેસાણા-પાટણ-વલસાડ 18,જૂનાગઢ-નર્મદા 16,ગીરસોમનાથ 15,ખેડા 13,આણંદ 11,કચ્છ 10,મોરબી 9,બોટાદ-સાબરકાંઠા 8,તાપી 6,પોરબંદર 4,અરવલ્લી 2 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 57982
● રાજ્યમાં કુલ મોત : 2372
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 42412
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 26032
•વડોદરા-4367
•સુરત-12223
•રાજકોટ-1559
•ભાવનગર-1252
•આણંદ-440
•ગાંધીનગર-1346
•પાટણ-544
•ભરૂચ-798
•નર્મદા-280
‌•બનાસકાંઠા-666
‌•પંચમહાલ-429
•છોટાઉદેપુર-138
•અરવલ્લી-300
•મહેસાણા-770
•કચ્છ-481
•બોટાદ-208
•પોરબંદર-48
•ગીર-સોમનાથ-338
‌•દાહોદ-490
•ખેડા-547
•મહીસાગર-300
•સાબરકાંઠા-391
•નવસારી-503
•વલસાડ-577
•ડાંગ- 15
•દ્વારકા-45
•તાપી-139
•જામનગર-622
•જૂનાગઢ-784
•મોરબી-210
•સુરેન્દ્રનગર-675
•અમરેલી-381 કેસ નોંધાયા
 





સોમવારે ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના 1,052 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં રોગચાળાએ વધુ 22 દર્દીઓનો ભોગ લીધો, આ સાથે જ સંક્રમણનો  કુલ આંક વધીને 56,874 થયો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કોવિડ -19 ના 22 દર્દીઓનાં મોત સાથે, મૃતકોની સંખ્યા વધીને 2,348 થઈ ગઈ છે.
 
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં- 144, વડોદરા કોર્પોરેશનમાં- 82, સુરત 54, રાજકોટ કોર્પોરેશન- 50, અમદાવાદ 40, સુરેન્દ્રનગર 30, દાહોદ 27, પાટણ 27, ભરૂચ 24, ગાંધીનગર 24, રાજકોટ 24, અમરેલી 22, બનાસકાંઠા- 19, ભાવનગર કોર્પોરેશન 19, વલસાડ 19, મહેસાણા 17, ગીર સોમનાથ 16, જૂનાગઢ કોર્પોરેશન 16, ખેડા 16, નવસારી 16, ભાવનગર 14, વડોદરા 14, જામનગર કોર્પોરેશન 13, આણંદ 12, કચ્છ 12, પંચમહાલ 12, મહીસાગર 11, મોરબી 11, ગાંધીનગર કોર્પોરેશન 10, જૂનાગઢ 10, સાબરકાંઠા 10, નર્મદા 6, તાપી 6, અકવલ્લી 4, બોટાદ 3, પોરબંદર 3, દેવભૂમિ દ્વારકા 2, જામનગર 2 અને અન્ય રાજ્ય 7 કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

Next Article