Gujarat corona update - કોરોનાવાયરસ ના રેકોર્ડ બ્રેક 1078 નવા કેસ, 24 કલાકમાં કોરોના ને કારણે 28 લોકોનાં મોત

શુક્રવાર, 24 જુલાઈ 2020 (10:15 IST)
અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ કેસ સાથે કોરોનાના કેસ ૧૧૪૪ ચોવિસ ક્લાકમાં એક પણ દર્દીનુ મોત નહી  અત્યાર સુધી કુલ ૫૮ લોકોના મોત અત્યાર સુધી કુલ ૯૭૬ લોકોને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદ ગ્રામ્ય નો ડિસ્ચાર્જ રેશીયો ૮૫ટકા  અમદાવાદ ગ્રામ્ય માં ૯ ટકા એટલે ૯૯ એક્ટીવ કેસ પૈકી ૮૮ દર્દી હોસ્પીટલ માં સારવાર હેઠળ એક ટકા એટલે ૧૧ દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ 
 
અમદાવાદ ગ્રામ્ય માં કુલ ૫૮ ના મોત એટલે કે ૫ ટકા દર્દીના મોત, ગુરૂવારે સાંજે રાજ્યમાં સારવાર હેઠળ કૂલ ૧૨,૩૪૮ દર્દીઓ હતા જે પૈકી ૮૯ને વેન્ટિલેટર ઉપર રાખાયા છે. આરોગ્ય વિભાગે નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત દેશમા ં૧૨માં ક્રમે તેમજ એક્ટિવ દર્દીઓના મુદ્દે આઠમા ક્રમે હોવાનો દાવો કર્યો છે. વિતેલા ૨૪ કલાકમાં  ૭૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા અત્યાર સુધીમાં કૂલ ૩૭,૯૫૮ ચેપગ્રસ્તો સાજા થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં- 187, સુરત કોર્પોરેશનમાં 181, સુરત-75, વડોદરા કોર્પોરેશનમાં- 71, રાજકોટ કોર્પોરેશન- 44, નર્મદા- 40, દાહોદ- 31, સુરેન્દ્રનગર 31, ભરૂચ- 27, જામનગર કોર્પોરેશન -25, કચ્છ- 24, અમદાવાદ- 23, ભાવનગર- કોર્પોરેશન 23, જુનાગઢ કોર્પોરેશન- 23, મહેસાણા- 23, પાટણ- 23, ગાંધીનગર- 22, જુનાગઢ- 20, નવસારી- 18, ભાવનગર- 16, રાજકોટ- 15, બનાસકાંઠા- 14, ખેડા-13, પંચમહાલ-12, ગીર સોમનાથ- 11, વડોદરા- 9, આણંદ- 9, ગાંધીનગર કોર્પોરેશન - 9, જામનગર-9, વલસાડ-9, બોટાદ- 7, મહીસાગર- 7, છોટા ઉદેપુર- 5, તાપી-5, મોરબી- 4, સાબરકાંઠા -4, અમરેલી-3, અરવલ્લી- 3, પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર