ઑસ્કર 2017- જાણો કોણે મળ્યું કઈ કેટેગરીમાં અવાર્ડ

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (13:05 IST)
લૉસ એંજેલિસમાં અત્યારે જ આસ્કર અવાર્ડસ 2017 માટે નોમિનેશનની લિસ્ટ જાહેર કરેલ હતી. તેમાં મુઊજિકલ ફિલ્મ  "લા લા લેંડ" ને સૌથી વધારે 14 શ્રેણીઓમાં નામાંકિત કર્યું. ઑસ્કરના ઈતિહાસમાં તેનાથી પહેલા માત્ર ટાઈટેનિક અને "ઑલ અબાઉટ ઈવ" ને આટલા વધારે નોમિનેશન મળ્યા છે. 
ઑસ્કર જીત ગયેલ કેટલીક પ્રમુખ શ્રેણીઓના નામ: 
 
"વાઈટ હેલ્મેટસ" ને મળ્યું શાર્ટ ડાક્યુમેંટ્રીના અકેડમી અવાર્ડ 
 
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મના અવાર્ડ "જૂટોપિયા" ને મળ્યા. 
 
ઈરાની નિર્દેશક અસગર ફરહાદીની ફિલ્મ "દ સેલ્સમેન" બની બેસ્ટ ફૉરન લેંગવેજ કેટેગરીની વિજેતા. 
 
વાયોલા ડેવિસને ફિલ્મ ફેંસેસ માટે બેસ્ટ સપોર્ટિંગ એસ્ટ્રેસના આસ્કર અવાર્ડ મળ્યા. 
 
ફિલ્મ "મૂનલાઈટ " માટે મહરશેલા અલીને મળ્યા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવાર્ડ . 
 
"વાઈટ હેલ્મેટસ"મળ્યું શાર્ટ શાર્ટ ડાક્યુમેંટ્રીના અકેડમી અવાર્ડ ૝
 
બેસ્ટ ફિલ્મ એડિટિંગના આસ્કર અવાર્ડ હેક્સા રિજને મળ્યું. 
 
બેસ્ત વિજુઅલ ઈફેક્ટસ માટે દ જંગલ બુકને મળ્યું અવાર્ડ . 
 
પાઈપરને જીત્યું બેસ્ટ એનિમિટેડ શાર્ટ ફિલ્મનો અવાર્ડ 
 
ફિલ્મ "લા લા લેંડ"ને મળ્યું  પ્રોડકશન ડિજાઈનનો અવાર્ડ . 
 
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મના અવાર્ડ "જૂટોપિયા" ને મળ્યા. 
Next Article