સપ્તાહના આ દિવસોમાં ભૂલથી પણ ન લેશો ઉધાર

Webdunia
મંગળવાર, 8 માર્ચ 2022 (06:33 IST)
કર્જ કયાં દિવસે લેવું કે આપવું જોઈએ
આજના સમયેમાં કર્જ લેવું  સામાન્ય વાત  છે પણ તમારી નાની-મોટી બન્ને પ્રકારની જરૂરિયાતને પૂરા કરવા માટે કર્જ લેવા અને આપવાનો ચલણ વધી ગયું છે. પણ કર્જ લેવું અને આપવુ બન્ને જ જોખમથી ભરેલું કામ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કર્જ લેવા અને આપવાના સંબંધમાં કેટલાક નિયમ જણાવ્યા છે. આ વો જાણી તે નિયમો વિશે 
 
સોમવારે- જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કર્જ લેકા અને આપવાનો દિવસ સારું ગણાય છે. 
મંગળવારે- આ દિવસે કર્જ નહી લેવું જોઈએ પણ જો તમારા ઉપર કોઈ કર્જ છે તો તેનો નિપટારો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. 
બુધવારે - બુધવારે કર્જ લેવું કે આપવું શુભ નહી હોય છે. 
ગુરૂવારે- ગુરૂવારના દિવસે કોઈને પણ કર્જ આપવું નહી જોઈએ પણ આ દિવસે કર્જ લેવું લાભદાયક થઈ શકે છે. 
શુક્રવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને જ શુભ ગણાય છે. 
શનિવાર- કર્જ લેવા અને આપવા માટે આ દિવસ શુભ નહી હોય છે. આ દિવસે લીધેલું કે આપેલું કર્જ લાંબા સમયમાં ચુકાય છે. 
રવિવાર- આ દિવસે કર્જ લેવું  અને આપવું બન્ને શુભ નહી હોય છે. 

સંબંધિત સમાચાર

Next Article