ગુજરાતી જોકસ - નવો સિમ કાર્ડ

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (16:38 IST)
એક છોકરી છોકરા પાસે ગઈ 
 
છોકરાએ ઉંધો કર્યો પાછળથી ખોલ્યો 
 
અને અંદર નાખી દીધું 
 
છોકરી બહુ ખુશ થઈ 
 
કારણ કે પહેલીવાર નખાવી રહી હતી 
 
 
 
 
 
 
 
 
 
 
 
મોબાઈલમાં સિમ કાર્ડ ......  
 

સંબંધિત સમાચાર

Next Article