ગુજરાતી જોકસ - એક KIss પછી

રવિવાર, 26 મે 2019 (07:17 IST)
ટીચર- એક કીસ ખૂબજ ખતરનાક હોય છે 
 
છાત્ર - કેવી રીતે ? 
 
ટીચર- એક વારમાં ચાલીસ હજાર કીટાણુંઓ ટ્રાસફર થઈ  જાય છે.. 
 
છાત્ર - એની કોઈ સારવાર છે તમારી નજરમાં 
 
ટીચર- એની કોઈ સારવાર નથી ? 
 
છાત્ર-સારવાર થઈ શકે છે 
 
ટીચર-શું સારવાર છે ? 
 
છાત્ર -  Kiss ને પરત કરી દો.... 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર