ગુજરાતી જોક્સ - જીજા-સાળી

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (10:38 IST)
બનેવીએ સાળીને રોમાંટિક થઈને કહ્યુ - સાળી સાહિબા.. જો હુ તને ફક્ત કિસ કરીને જ છોડી દઉ તો તુ શુ સમજીશ ?
 
સાળી થોડી નિકટ આવીને બોલી - હુ સમજીશ કે પાગલ જીજુ.... બેંકોક ગયા અને ફક્ત એયરપોર્ટ પરથી જ પરત આવી ગયા... 
 

સંબંધિત સમાચાર

Next Article