ગુજરાતી જોક્સ- ડર્ટિ જોક્સ

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2019 (13:16 IST)
એક્વાર એક મહિલા સપનું  જોતી હતી 
 
ઉઠીને જોરથી બૂમ પાડી 
 
ઓય મારા પતિ ... 
 
 
 પાસે સૂતેલા પતિ એ  તરત જ  બારી બહાર કુદકો મારી દીધો.. 
 
 
પછી એને ખ્યાલ આવ્યો કે ઓય .. હુ  જ તો તેને પતિ છુ..... .. 
 
 
 

સંબંધિત સમાચાર

Next Article