✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Eid mubarak 2024 Wishes: આ ખાસ સંદેશ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને પાઠવો ઈદની શુભકામના
Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2024 (06:54 IST)
ramdaan mubarak
Ramadan 2024 Wishes
- મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ ખાસ છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને શાયરીઓ અને સંદેશા મોકલીને અભિનંદન આપે છે. તમે આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને રમજાનની શુભેચ્છાઓ આપી શકો છો.
ramadaan wishes
ચાંદ નો જ્યારે દિદાર થાય
બધા તમારી સાથે હોય
અમે માંગીએ છીએ દુઆ તમારે માટે
આ વખતે અમારી દુઆ કબૂલ થાય
ramadan wishes 2024
ચાંદ નીકળ્યો છે
પ્રકાશ આકાશ પર છવાયો છે
ખુશીઓ ધરતી પર વિખરી છે
એવો રમજાનનો મહિનો આવ્યો છે
ramadan 2024
રમજાનમાં સૌથી થઈ જાય મુરાદ પુરી
મળે સૌની પુષ્કળ ખુશીઓ
અને ન રહે કોઈ ઈચ્છા અધૂરી
રમજાન મુબારક 2024
ramadan wishes 2024
ફુલો ને બહાર મુબારક
ખેડૂતોને ખલિહાન મુબારક
પક્ષીઓને ઉડાન મુબારક
ચાંદને સિતારા મુબારક
અને તમને રમજાન મુબારક
ramadan wishes 2024
ચાંદથી રોશન હો રમજાન તમારો
ઈબાદતથી ભરી જાય રોજા તમારો
દરેક નમાજ થાય કબૂલ તમારી
બસ આ જ છે ખુદાને દુઆ અમારી
મુબારક હો તમને ખુદાએ આપેલી આ જીંદગી
ખુશીઓથી ભરેલી રહે તમારી આ જીંદગી
દુ:ખનો પડછાયો ક્યારેય તમારા પર ન આવે
દુઆ છે અમારી જીંદગી તમને આમ જ હસાવે
ramadan wishes 2024
ખુશીઓ નસીબ હોય, જન્નત નસીબ હોય
તુ ચાહે જેને એ તારા નજીક હોય
કંઈક એવા કરમ થાય અલ્લાહના
મક્કા અને મદીનાની જિયારત નસીબ હોય
ramadan wishes 2024
એ ચાંદ તેમને મારો પૈગામ કહેજે
ખુશીનો દિવસ અને હસીની સાંજ કહેજે
જ્યારે તે બહાર આવીને જુએ ત્યારે
તેને મારી તરફથી રમજાન મુબારક કહેજે
ramadan wishes 2024
રમજાનનો મહિનો આવ્યો છે
સાથે આ પોતાની બરકત લાવ્યો છે
હંમેશા ખુશ રહો તમે કંઈક એ રીતે
જેમ કે તમને ખુદા મળી ગયા છે
ramadan wishes 2024
રમજાનના દિવસોમા ફરિયાદ ખાલી નથી જતી
નમાજ કરીને સમયની બરબાદી નથી થતી
આ જ તો સમય છે ખુશીઓ વહેચવાનો
આ સમયે દિલમાં નફરત નથી રખાતી
સવારની અજાન સાંભળીને સંદેશ મોકલ્યો છે
પૈગામમાં સમ્માન અને પ્રેમ મોકલ્યો છે
રમજાનના આ પાક તહેવારમાં
અમે તમને પ્રેમભરી મુબારક મોકલી છે
તમારી શ્વાસમાં અલ્લાહનુ નામ વસાવી લો
તેની ઈબાદત ને તમારુ કામ બનાવી લો
દિલમાં સૌને માટે પ્રેમ જગાવી લો
બુરાઈ થી ચાર પગલા દૂરી બનાવી લો
ફરિયાદનો ખોળો ક્યારેય ખાલી નહી જાય
અલ્લાહનુ નામ લેવાથી દરેક ઈચ્છા પુરી થશે
વાંચતા રહો નમાઝ દરરોજ
દરેક શ્વાસમાં ખુશીઓ ભળી જશે
હંમેશા જલ્દી અરમાન વીતી જાય છે
તરસ નથી લાગતી અને ઈફ્તાર વીતી જાય છે
અલ્લાહ ની ઈબાદત થી મન નથી ભરાતુ
અને જોતા જોતા જ રમજાન વીતી જાય છે
Edited by - kalyani deshmukh
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Ramadan 2024: રમજાનમાં કેવી રીતે થઈ રોજા રાખવાની શરૂઆત, જાણો કેટલો જૂનો છે રોજાનો ઈતિહાસ
Ramadan 2024: ભારતમાં ક્યારથી શરૂ થઈ રહ્યો છે રમઝાનનો મહિનો ? જાણો કયા દિવસે રાખવામાં આવશે પહેલો રોજા
Sewai Recipe for Eid: સેવઈ ની ખીર
Shab-e-Barat 2024 Date:ઇસ્લામિક 2024માં શબ-એ-બારાત ક્યારે છે, જાણો શા માટે અને કેવી રીતે ઉજવવામાં આવે છે આ તહેવાર
Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ
વધુ જુઓ..
જરૂર વાંચો
Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં
હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ
Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ
Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે
Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો
વધુ જુઓ..
નવીનતમ
Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ
Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ
Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર
Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો
Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર
Next Article
Chaitra Navratri 3rd Day Devi - નવરાત્રીની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ