હરિયાળી અમાસના દિવસે વૃક્ષ અને છોડને રોપવાનુ કાર્ય કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. અમાસના આ દિવસે શિવ પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે દિવાસો પર જુદા-જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ.
1. પીપળનુ વૃક્ષ લગાવવાથી મનુષ્યને સેકડો યજ્ઞ સમાન પુણ્ય મળે છે.