Samudrik shastra- રાત્રે સૂતા સમયે પતિ-પત્નીને ધ્યાન રાખવી જોઈએ ...

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2023 (15:45 IST)
શાસ્ત્રો મુજબ દરેક કાર્ય કરવાનો એક નિયમ છે. દિવસમાં જ્યાં બધા જરૂરી કાર્ય કરી શકાય છે ત્યાં જ રાત્રે કેટલાક કાર્યને કરવાનું સ્પષ્ટ ના પાડી છે. 
આવો જાણીએ કે રાત્રે કયાં 6 કાર્ય નહી કરવા જોઈએ જેને કરવાથી દુર્ભાગ્ય આવે છે. 
 
- ઈત્ર કે સેંટ લગાવીને ન સોવું 
 
- કેટલાક લોકો રાત્રે સૂતા સમયે ઈત્ર કે સેંટ લગાવીને સૂએ છે. શાસ્ત્રો મુજબ કોઈ પણ રીતની તેજ ખુશ્બુ કે સુગંધ પરાલૌકિક શક્તિઓને આકર્ષિત કરે છે. 
 
- આથી રાત્રે સૂતા પહેલા હાથ-પગ અને ચેહરો ધોઈ ઈશ્વરનો ધ્યાન કરવું જોઈએ. એનાથી રાત્રે ખરાબ સ્વપન પણ નહી આવતા અને નકારાત્મ્ક શક્તિઓ પણ દૂર હોય છે.
- ખુલ્લા વાળ કરીને ન સૂવા - રાત્રેમાં મહિલાઓને વાળને ખુલ્લા રાખીને નહી સૂવા જોઈએ. માનવું છે કે રાતમાં ખુલ્લા વાળ સૂતા પર નકારાત્મક શક્તિઓ આકર્ષિત હોય છે. 
 
આથી મહિલાઓએ રાત્રે ચોટલી કરીને કે જે પુરૂષ ચોટલી બાંધે છે તેને પણ ચોટલી બાંધી લેવા. 
 
બ્રહ્મવેળામાં ન બનાવું શારીરિક સંબંધ - શાસ્ત્રો મુજબ બ્રહ્મવેળાથી બ્રહ્મ મૂહૂર્ત શરૂ થઈ જાય છે. એવા સમયે પર માણસની માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થઈ જાય છે. આથી શારિરિક સંબંધ ન બનાવવા. 
 
આ સમયમાં માણસને અભ્યાસ , મનન , ધ્યાન અને ભગવાનની પૂજા-પાઠ જેવા કાર્ય કરવા જોઈએ. કોઈ નવી યોજના બનાવી હોય તો પણ તેના માટે સારું સમય છે. 
 
પણ આ સમયે ભૂલીને પણ શરિરિક સંબંધ નહી બનાવા જોઈએ નહી તો પુરૂષ્ત્વની હાનિ હોવાની સાથે-સાથે માણસનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. 
 
શારીરિક સંબંધ બનાવા માટે સર્વોત્તમ સમય બ્રહ્મ મૂહૂર્તના પ્રહરથી પહેલા (એટલે કે 3 વાગ્યાથી પહેલા )નો જ ઠીક ગણાય છે. 
 
શમશાન અને કબ્રિસ્તાન અને ચાર રસ્તા પર નહી જવા જોઈએ- વિષ્ણુ પુરાણમાં જણાવ્યું છે કે રાત્રેના સમયે ભૂલીને પણ  શમશાનની આસ-પાસ નહી જવા જોઈએ. શમશાન અને કબ્રસ્તાનમાં રાત્રેના સમયે ત્યાંની મૃત આત્માઓ ચેતન થઈ જાય છે. 
 
આજ નહી મૃત માણસના સંબંધીઓ દ્વારા અંતિમ સંસ્કાર કરતા સમયે રડવાથી પણ આ સ્થાનો પર નકારાત્મક ઉર્જા બહુ વધારે માત્રામાં હોય છે. જે રાત્રેના સમયે સરળતાથી કોઈને પણ તેમના ગિરફતમાં લઈ શકે છે. આ જ કારણ છે કે રાત્રે શમશાન જતા સમયે તાંત્રિકને પણ તેમની સુરક્ષાનો ખાસ ઉપાય કરે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article