નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા

Webdunia
શનિવાર, 17 ઑક્ટોબર 2020 (17:19 IST)
નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા 
નવરાત્ર ચાલી રહ્યા છે આ દિવસોમાં સાચા મનથી દુર્ગાની પૂજા કરો છો તો તમારા દરેક દુખ દૂર થશે. તમે માલામાલ થઈ શકો છો. તમને અહીં ધનની કોઈ પ્રકારની કમી નહી રહે છે. 
 
આજે અમે તમને જણાવી રહ્યા છે તેને ધ્યાનથી કરવું છે એ પૂરી શ્રદ્ધાની સાથે કરવું છે. 
 
ફાયદા તમે પોતે જોશો કે કઈ રીતે તમે દિન દૂની રાત ચાર ગણી પર બરકત હોય છે. 
 
નવરાત્રીના દિવસોમાં સાફ-સફાઈનો ધ્યાન જરૂર કરો આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે. 
 
કહે છે કે માતાજી દુર્ગાને ધૂની બહુ પસંદ છે તમે રોજ સવારે સાંજે આ નવ દિવસોમાં ધૂમીને જોવાવો માતાજી જરૂર પ્રસન્ન થશે. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ક્ન્યાને ભોજન કરાવું જોઈએ.
 
નવરાત્રીના દિવસોમાં માતા ભગવાતીની પૂજા કરવી જોઈએ. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ઈલાયચી અને મિશ્રીથી માતા દુર્ગાને ભોગ લગાવું જોઈએ. 

સંબંધિત સમાચાર

Next Article