✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Hindu Dharm - બુધવારે દાન કરો મગ મળશે શુભ ફળ
Webdunia
બુધવાર, 23 માર્ચ 2022 (00:18 IST)
પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જયોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાં આવે છે.
કોઈ જરૂરિયાત માણસને કે કોઈ મંદિરમાં લીલા મગના દાન કરો. મગ બુધ ગ્રહથી સંબંધિત કઠૉળ છે. એના દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થાય છે.
ગણેશજીને મોદકના ભોગ લગાડો ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો.પન્ના ધારણ કરવાથી પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીથી કુંડળીના અધ્યયન કરાવી લેવી જોઈએ.
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો . ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.
ગણેશજીને સિંદૂર ચઢાવો હનુમાનજીને સાથે ગણેશજીના શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.
બુધવારે
સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જઈને ગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વા 11 કે 21 ચઢાવશો તો શુભ ફફળ જલ્દી મળે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Budhwar Astro Tips- માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ ઈચ્છો છો તો બુધવારે કરો આ ઉપાય
લુધીયાણાથી આવેલું કન્સાઇમેન્ટ દુબઈ મોકલવા ગુજરાતના દરિયાનો ઉપયોગ,મુન્દ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 5 ટન રક્તચંદન ઝડપાયું
Ganesh Puja- ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?
બુધવારે ગણેશજીને પ્રસન્ન કરવા અને લક્ષ્મીજીનો આશીર્વાદ માટે કરી લો આ મંત્રોનો જાપ
બુધવારના દિવસે ભૂલીને પણ ન કરવા જોઈએ આ 7 કામ
જરૂર વાંચો
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ
HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક
Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી
HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.
Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?
વધુ જુઓ..
નવીનતમ
આજે અક્ષય નવમી પર બની રહ્યા છે આ 2 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય; આ વસ્તુનું સેવન કરવાથી તમને લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થશે
Amla navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા
Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો
Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ
Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા
Next Article
ઘરના ઉંબરાનુ મહત્વ, આ રીતે કરશો ઉંબરાની પૂજા ઘરમાં ક્યારેય નહી આવે દરિદ્રતા