શુક્રવારના દિવસે દહીં ખાવાથી ધનની પ્રાપ્તિ હોય છે

Webdunia
શુક્રવાર, 18 મે 2018 (05:03 IST)
એક વાટકી દહીં સફળતા જ નહી માતા લક્ષ્મીને પણ કરે છે પ્રસન્ન ઘરમાં બરસે છે પૈસા 
 
હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધનની દેવી કહેવાય છે. દરેક દિવસને લઈને જુદી-જુદી માન્યતાઓ છે એવી જ એક માન્યતા છે જે શુક્રવારના દિવસથી સંકળાયેલી છે. 
 
હિંદુ ધર્મમાં દહીં ખાવું હમેશાથી જ શુભ ગણાય છે. 
 
એવું કહેવાય છે કે ઘરથી બહાર નિકળતા પહેલા દહીં જરૂર ખાવું જોઈએ. રસ્તામાં દુર્ઘટનાથી બચવાની સાથે કામમાં પણ સફળતા અપાવે છે. 
 
શુક્રવારના દિવસે દહીં ખાવાથી ધનની પ્રાપ્તિ હોય છે. 
 
આ વિશે કદાચ લોકોને પણ ખબર ન હોય કોઈ વાત નહી હવે જાણી લો. આજે શુક્રવારના દિવસે દહીં ખાવાના ઘણા લાભ એવું કહેવાય છે કે લક્ષ્મીજીને સફેદ રંગ ખૂબ જ પસંદ છે. 
 
તેથી શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરતા સમયે તેને દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓનો ભોગ લગાવવું જોઈએ. 
 
દહીં સફેદ હોય છે અને દૂધથી બને છે. 
 
આ આધારે આ  માન્યતા બની છે કે શુક્રવારે દહીં ખાવાથી લક્ષ્મી માતા પ્રસન્ન હોય છે અને ઘરમાં ધન આવે છે. 

સંબંધિત સમાચાર

Next Article