આથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થઈ અને એણે કહ્યું કે એ ગણેશનું ખૂબ ધ્યાન રાખશે અને જે સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજન કરે છે એમને એમના પહેલા ગણેશજીની પૂજા કરવી પડશે ત્યારે જ મારી પૂજા પૂરી થશે . ત્યારથી આજ સુધી દરેક તહેવાર પર લક્ષ્મીજીની પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.