Independence Day 2025 Wishes - 15મી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
ગુરુવાર, 14 ઑગસ્ટ 2025 (13:13 IST)
Happy Independence Day 202
Independence Day 2025 Wishes, Quotes in Gujarati (સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા): ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, ભારતના વડા પ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે. દેશભરની શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, આ ખાસ પ્રસંગે, લોકો તેમના મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકોને પણ શુભેચ્છા પાઠવે છે. જો તમે પણ તમારા નજીકના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો તમે અહીંથી શુભેચ્છાઓ, મેસેજીસ, ક્વોટ્સ શેર કરી શકો છો.
Independence Day 2025 Wishes
1 લહેરાવીશુ તિરંગો હવે બધા આકાશ પર
ભારતનુ જ નામ રહેશે સૌના હોઠો પર
મુબારક રહે તમને સ્વતંત્રતા દિવસ 2025
દિલમાં રહે દેશ માટે સન્માન હંમેશા
Happy Independence Day
Independence Day 2025 Wishes
2 “ના પૂછશો દુનિયાને કે શુ આપણી ગાથા છે,
આપણી ઓળખ માત્ર એ છે કે આપણે હિન્દુસ્તાની છીએ
સ્વતંત્રતા દિવસની શુભકામના
Independence Day 2025 Wishes
3 દેશ માટે જીવવાનુ છે દેશ માટે મરવાનુ છે
તિરંગા હેઠળ રહીને આપણે કંઈ કરી બતાવવાનુ છે
15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા
Independence Day 2025 Wishes
4 આઝાદી નો જોશ ક્યારેય ઓછુ ન થવા દો
ભારત માતાનુ સમ્માન ક્યારેય ઓછુ ન થવા દો
સ્વતંત્રતા દિવસની તમને અને તમારા પરિવારને શુભેચ્છા