✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
દેવઉઠી એકાદશી પર શું કરવું, શું ન કરવું
Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (13:53 IST)
જરૂર કરો આ કામ
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે.
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો તુલસીનો છોડ લાવવું ખૂબ શુભ ગણાય છે.
- તુલસી વિઆહ કર્યા પછી તે તુલસીનો દાન કરી નાખો અને ઘરમાં નવી તુલસી લાવીને લગાવો.
- આ દિવસે તુલસીના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળશે.
- તુલસી વિવાહનો ફળ મેળવવા માટ્ટે તુલસીને લાલ રંગની ચુનરી જરૂર ચઢાવો.
- આ દિવસે તુલસી માને યાદથી જળ ચઢાવો.
- આ દિવસે મંદિર કોઈ માણસને તુલસી માનો દાન દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુઅ અને મા લક્ષ્મીની કૃપા મળે છે.
- આ દિવસે નાની છોકરીઓને ગળ્યું ખાવા માટે આપો.
- તુલસીજીને શ્રૃંગારની બધી વસ્તુઓ ચઢાવો.
એકાદશીના દિવસે ન કરો આ કામ-
1. કાંસાના વાસણમાં ભોજન કરવું
2. માંસનો સેવન
3. દાળનું સેવન કરવું
4. મધનું સેવન કરવું
5. વ્યક્તિએ બીજાનો ખોરાક ન લેવો જોઈએ.
6. વ્રતના દિવસે જુગાર ન રમવો જોઈએ.
7. આ વ્રતમાં મીઠું, તેલ અને ખોરાકનું સેવન વર્જિત માનવામાં આવે છે.
8. એકાદશીના દિવસે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
9. એકાદશીના દિવસે સોપારી, દાતણ કરવી, બીજાની ટીકા અને નિંદા ન કરવી જોઈએ.
10 આ દિવસે તુલસી માના પાન તોડવાથી ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવું પડી શકે છે.
11 - તુલસીના છોડને ન ઉખાડવું અને ન તો તેનો અપમાન કરવું.
12 - આ દિવસે ભૂલીને પણ માંસાહારી ભોજન અને દારૂનો સેવન ન કરવું.
13 - જો તમે આ દિવસે વ્રત રાખ્યુ છે તો કોઈને પણ અપશબ્દ ન બોલવું.
14 - બ્રહ્મચર્યનો પાલ જરૂર કરો અને કોઈ પણ પ્રકારના કોઈ ખોટા કામ ન કરવું.
15 - ભોજનમાં ચોખા અને ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ઉપયોગ ન કરવી.
16 - આ દિવસે પૈસાના બદલે કોઈને પણ તુલસી ન આપવી તમને નુકશાન થશે.
17 - આ મહીના ભગવાન વિષ્ણુ તેમની નિદ્રાથી ઉઠી ગયા હોય છે તેથી ભૂલીને પણ ઘરના વડીલોનો અપમાન ન કરવું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
દેવઉઠી એકાદશી - દેવઉઠી એકાદશી ના દિવસે બની રહ્યા છે 3 શુભ સંયોગ, પૂજાનું મળશે અનેકગણું ફળ, જરૂર અર્પિત કરો આ વસ્તુઓ
પ્રબોધિની એકાદશી વ્રત કથા prabodhini ekadashi Vrat Katha
Devuthani Ekadashi 2023 : જીવનની દરેક તકલીફ દૂર કરે છે દેવ ઉઠી અગિયારસ, જાણો આ વ્રતના લાભ
Dev Uthani Ekadashi Vrat : દેવઉઠી અગિયારસ ક્યારે છે? નોંધી લો આ તારીખ, મુહુર્ત પારણ સમય અને મહત્વ
Bhim ekadashi 2023- ભીમ અગિયારસના મહત્વ, ઘરે ઘરે થશે રસ પૂરીનું જમણ
વધુ જુઓ..
જરૂર વાંચો
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, ગુરુ પૂર્ણિમાના દિવસે આ ખાસ વસ્તુ બનાવો, તે ફક્ત 2 વસ્તુઓથી તૈયાર થશે
Baby Names: બાળકના નામમાં છુપાયેલું હોઈ શકે છે સૌભાગ્ય , જાણો સૌથી શક્તિશાળી નામ
શ્રાવણ ઉપવાસ માટે આ 2 શાકાહારી નાસ્તા અગાઉથી તૈયાર કરો, તમારે બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે
જો તમે ઘરે દાબેલી ચટણી બનાવી રહ્યા છો, તો આ ટિપ્સ ફોલો કરો
યુરિક એસિડ વધતા શરીરના આ ભાગમાં વધી જાય છે સમસ્યાઓ, આ રીતે ઓળખો
વધુ જુઓ..
નવીનતમ
Guru Purnima Wishes in Gujarati - ગુરૂ પૂર્ણીમાની શુભેચ્છા
Guru Purnima 2025- ગુરુ-શિષ્ય
Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
Dashama Vrat 2025 - દશામાં વ્રત ક્યારે છે, જાણો પૂજા વિધિ
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
Next Article
તુલસીને દીપક લગાવો છો, તો જરૂર યાદ રાખો આ 3 વાતોં