✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Vastu Tips - વાસ્તુ મુજબની કેટલીક માન્યતાઓ, જાણો અને તેનો લાભ ઉઠાવો
Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (02:09 IST)
- જમણો કાન ફડકે તો, સારા સમાચાર મળે છે, અને ઈચ્છા પૂર્ણ થાય છે .
- પુરુષોની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ઝપકે તો અશુભ ફળ હોય છે, પરંતુ બંનેને તેનાથી વિપરીત હોય તો શુભ છે.
- કોઈ પણ કાર્ય કરવા જતી વખતે ચા પીવાનુ પુછવામાં આવે તો કાર્ય નિષ્ફળ જાય છે .
- ઘરની બહાર જતી વખતે અથવા નવા કાર્ય શરૂ કરતા સમયે ભેંસ દેખાય તો શુભ હોય છે.
- ઘર સામે કૂતરો રડે તો તે દિવસ કોઈ ખાસ કામ ન કરવું .
- ક્યાંક જતી સમયે લાકડીઓ સાથે ખેડૂત દેખાય તો કાર્ય પરિપૂર્ણ થાય છે .
- ક્યારેય અધુરુ બનેલુ મકાન, જેમને બાળકો ન હોય તેવી વ્યક્તિનુ મકાન અથવા ખંડેર બનેલી ફેક્ટરી ન ખરીદવી જોઈએ.
- શૌચાલય ક્યારે પણ મુખ્ય દ્વાર પાસે ન હોવુ જોઈએ.
- સીડી નીચે બાથરૂમમાં અથવા રસોડુ ન હોવુ જોઈએ.
- ઘરની સામે અથવા 100 ફૂટ અંદર ચર્ચ, મંદિર, જજઘર, ગુરુદ્વારા,મસ્જિદ,મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ ન હોવુ જોઈએ.
- પાણીની ટાંકી ઉત્તર દિશામાં હોવી જોઈએ.
- ક્યાંક જતી વખતે ચકલી બિટ કરી દે તો ખૂબ જ સારુ શકુન છે.
- પાલતૂ કૂતરો જો તમારા સામે જોઈ ભસે તો તમારી પર કોઈ મુશ્કેલી આવવાની છે. આવા સમયે બહાર જવાનું ટાળી દો.
- ક્યાંક જતી વખતે જો સામેથી શબયાત્રા આવતી જુઓ તો તમને આર્થિક લાભ થાય છે .
- જો એપાર્ટમેન્ટમાં કે ઘરમાં દાખલ થતાં જ્યારે શ્વાસ ઝડપ વધારે છે તો ઘરમાં વાસ્તુદોષ છે .
- કિચન સ્ટોવ, જનરેટર , ઈન્વર્ટર, ઇલેક્ટ્રિક મોટર દક્ષિણ પૂર્વમાં ખૂણામાં રાખવા જોઈએ.
- ભૂલથી પણ ક્યારેય પણ બેડરૂમમાં અને રસોડામાં પૂજાસ્થાન ન રાખવુ જોઈએ.
- બાથરૂમ, ટોયલેટ -દક્ષિણ-પશ્ચિમ ખૂણો, ઉત્તર-પશ્ચિમ કોણ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બનાવી શકો છો.
- દરવાજો લગાવ્યા વગર, પૂજા કર્યા વગર, બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર ક્યારેય નવા મકાનમાં દાખલ ન થવુ.
- મંદિર નજીક બેઠા કોઈ ભૂખ્યાને કે કોઈ ગરીબને ભરપેટ ભોજન કરાવવા માટે ઘરેથી ભોજન બનાવી લઈ જવુ.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
વાસ્તુ દોષ સલાહ : જો ઘરની સામે આ વસ્તુઓ છે તો ફાયદા નહી થશે નુકશાન જાણો ઉપાય
કરોડપતિ બનવા માટે અજમાવો ફક્ત આ 5 વિશેષ ઉપાય
Vastu - જો તમારા ખિસ્સામાંથી પૈસા પડે તો તમારી સાથે આવુ થવાનુ છે...
આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન, આજથી જ કરો શરૂઆત..
ગુરૂવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ - Guruvar Na karsho aa kaam
જરૂર વાંચો
ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
વધુ જુઓ..
નવીનતમ
Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ
20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર
19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો
18 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે
સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ
Next Article
શ્રાદ્ધ પક્ષમાં રાશિ મુજબ કરો આ ઉપાય