B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (08:11 IST)
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. 
2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શિખડાવે છે. 
3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. 
4. હિંદુ ધર્મમાં વિવેક, કારણ અને સ્વતંત્ર વિચારના વિકાસ માટે કોઈ શક્યતા નથી. 
5. અમે સૌથી પહેલા અને આખરેમાં ભારતીય છે. 
6. જો મને લાગે કે સંવિધાનના દુરૂપયોગ કરાઈ રહ્યા છે, તો હું તેન સૌથી પહેલા બળાવીશ.
7. પતિ-પત્નીના વચ્ચેનો સંબંધ ગાઢ મિત્રોના સંબંધના સમાન હોવું જોઈએ. 
8. એક મહાન માણસ એક પ્રતિષ્ટિત માણસથી જુદો છે કારણકે એ સમાજનો સેવક બનવા માટે તૈયાર રહે છે. 
9. હું કોઈ સમુદાયની પ્રગતિ, મહિલાઓને જે પ્રગ્તિ હાસેલ કરી છે તેને નાપું છું. 
10. રાજનીતિક અત્યાચાર સામાજિક અત્યાચાર કરતા કઈ પણ નથી. અને એક સુધારક જે સમાજને નકારે છે એ સરકારને નકારતા રાજનીતિગ્યથી વધારે સાહસી 
છે. 
11. કાનૂન અને વ્યવસ્થા રાજનીતિક શરીરની દવા છે અને જ્યારે રાજનીતિક શરીર રોગી પડે તો દવા જરૂર આપવી જોઈએ. 
12.  માણસ નશ્વર છે. તે રીતે વિચાર પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર પ્રસારની જરૂર હોય છે , જેમકે એક છોડને પાણીની . નહી તો બન્ને કુમળાઈ જાય છે. 
13. જ્યારે સુધી તમે સામાજિક સ્વતંત્રતા નહી હાસેલ કરી લેતા. કાનૂન તમને જે પણ સ્વતંત્રતા આપે છે એ કોઈ કામની નહી. 
14. સમાનતા એક કલ્પના થઈ શકે છે, તોય પણ તેને એક ગર્વર્નિંગ સિંદ્ધાંત રૂપમાં સ્વીકાર કરવું થશે. 
15. જો અમે કે સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મ ગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ. 
16. એક સુરક્ષિત સેના, એક સુરક્ષિર સીમા કરતા સારું છે. 
17. જો અમે એક સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ. 
18. ઉદાસીનતા લોકોને પ્રભાવિત કરતો  સૌથી ખરાબ રોગ છે. 
19. રાતો નાં રાત હું એટલા માટે જાગું છું કારણકે મારું સમાજ સૂઈ રહ્યો  છે. 
20. તમારા ભાગ્યનાં સ્થાને તમારી મજબૂરી પર વિશ્વાસ કરો. 
21. જે જાતિ  ઈતિહાસ નહી જાણતી, એ જાતિ ક્યારે પણ ઈતિહાસ નહી બનાવી શકે. 

સંબંધિત સમાચાર

Next Article