✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Sawan Somvar - ભોળાનાથને પ્રસન્ન કરવા રાશિ પ્રમાણે અર્પણ કરો આ એક વસ્તુ, જીવનમાં થશે ચમત્કાર
Webdunia
સોમવાર, 1 ઑગસ્ટ 2022 (09:24 IST)
વિવિધ રાશિઓની વ્યક્તિઓ જો નીચે જણાવેલાં દ્રવ્યો ભગવાન શંકરને અર્પણ કરે તો ગ્રહોનો અશુભ પ્રભાવ શાંત થાય છે અને તેના પર શિવકૃપા વરસે છે.
મેષઃ મધ, ગોળ, શેરડીનો રસ અને લાલ ફૂલ શિવજીને અર્પણ કરો અને 'ૐ મમલેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
વૃષભઃ ગાયનું કાચું દૂધ, દહીં અને સફેદ રંગનાં સુગંધિત ફૂલ અર્પણ કરો અને 'ૐ નાગેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
સિંહઃ મધ, ગોળ, ગાયનું ઘી અને સુગંધિત લાલ ફૂલ અર્પણ કરો અને 'ૐ નમઃ શિવાય ।' મંત્રની એક માળા કરો.
કન્યાઃ લીલા રંગનાં ફૂલ, બીલીપત્ર, મગ અને લીલા રંગનાં ફળોનો રસ અર્પણ કરો અને 'શિવ ચાલીસા'નો પાઠ કરો.
તુલાઃ ગાયનું કાચું દૂધ, દહીં, માખણ, ઘી અને ગંગાજળ અર્પણ કરો અને 'શિવાષ્ટક'નો પાઠ કરો.
વૃશ્ચિકઃ ગાયનું શુદ્ધ ઘી, ગોળ, મધ, બીલીપત્ર, ગંગાજળ અને સુગંધિત લાલ રંગનાં ફૂલ અર્પણ કરો અને 'ૐ અંગારેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
ધનઃ બદામ, પીળા રંગનાં ફળોનો રસ, ગાયનું ઘી, ગંગાજળ અને પીળા રંગનાં સુગંધિત ફૂલ અર્પણ કરો અને 'ૐ રામેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
મકરઃ તલનું તેલ, ગાયનું કાચું દૂધ, નીલા રંગનાં ફૂલ અને જાંબુ અર્પણ કરો અને 'શિવ સહસ્ત્રનામ'નો પાઠ કરો.
કુંભઃ સરસવનું તેલ, તલનું તેલ, ગાયનું કાચું દૂધ, ગંગાજળ અને નીલા રંગનાં ફૂલ અર્પણ કરો અને 'ૐ નમઃ શિવાય ।' મંત્રનો જાપ કરો.
મીનઃ પીળા રંગનાં ફળ, બદામ, બીલીપત્ર, મધ, શેરડીનો રસ અને પીળા રંગનાં સુગંધિત ફૂલ અર્પણ કરો અને 'ૐ ભૌમેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
મિથુનઃ લીલા રંગનાં ફળોનો રસ, મગ અને બીલીપત્ર અર્પણ કરો અને 'ૐ ભૂતેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
કર્કઃ ગાયનું કાચું દૂધ, માખણ, મગ અને બીલીપત્ર અર્પણ કરો અને મહાદેવના 'દ્વાદશ નામ'નું સ્મરણ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Shravan Month - શ્રાવણ મહિનામાં શુ ખાવુ શુ ન ખાવુ ?
Sawan Second Somwar 2022 - શ્રાવણના બીજા સોમવારે શિવલિંગ પર ચઢાવો આ 7 સફેદ વસ્તુઓ, પરિવારમાં કાયમ રહેશે તાલમેલ
ખજુરાહોના મતંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવન મહિનાનું વિશેષ મહત્વ છે, વધી જાય છે શિવલિંગનો આકાર
શિવજીને બિલીપત્ર શા માટે ચઢાવવામાં આવે છે
Shravan Mass- જાણો શિવ અને શ્રાવણનું મહત્વ
વધુ જુઓ..
જરૂર વાંચો
Child Story- કીડી અને ખડમાકડી
Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો
યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ
Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી
Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો
વધુ જુઓ..
નવીનતમ
Mahashivratri -12 જ્યોતિર્લિંગ સાથે જોડાયેલ છે 12 રાશિઓ, જાણો કયું જ્યોતિર્લિંગ કઈ રાશિનું છે
પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર
ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!
Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?
Mahashivratri 2025 - મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની ?
Next Article
Veer Pasali Vat- વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ