આ 6 વાત, છોકરીઓના નામ રાખતા સમયે બધાને ધ્યાન રાખવી જોઈએ.

Webdunia
રવિવાર, 19 નવેમ્બર 2017 (15:33 IST)
webdunia gujarati - હિંદુધર્મમાં 16 સંસ્કારમાં નામકરણ સંસ્કાર પણ મુખ્ય છે. આ સંસ્કારમાં જન્મ કુંડળીના આધારે નવા જન્મેલા બાળકનો નામ રખાય છે. મનુ સ્મૃતિમાં નવી જન્મેલી છોકરીઓના નામથી સંબંધિત કેટલીક ખાસ વાત જણાવી છે. આજે વેબદુનિતા ગુજરાતી તમને એ જ ખાસ વાત જણાવી રહ્યા છે.

1. છોકરીઓના નામ આવું રાખવું જોઈએ જે સરળતાત જી બોલી શકાય, નામ બોલવામાં અસુવિધા ન હોય 
ગૌ પરિક્રમાથી મળે છે ખૂબ લાભ, ખિસ્સો ઢીળો કર્યા વગર ઈચ્છા પૂરી થશે
2. છોકરીઓના નામ અને તેનું અર્થ કોમળ અને મીઠું હોવું જોઈએ જેમકે - સુમન, ખુશ્બુ, પ્રિયા, રીતુ 
 

3. છોકરીઓના નામ આવું રાખો જેનો અર્થ ઠીકથી સમજી શકાય જેમકે મમતા- સરિતા, પૂજા, કાજળ 

Hindu Dharm- જો તમારા ઘરમાં (lizard) ગરોળી જોવાય તો, જાણો શું છે ઈશારા

4. છોકરીઓના નામ શુભ અને મનને પ્રિય લાગતું હોવા જોઈએ જેમકે લક્ષ્મી, જયા, ગૌરી, ગીતા 

5. છોકરીઓના આખરે અક્ષરમાં "આ"ની માત્રા હોવી જોઈએ જેમકે- માયા, કમલા, મંગળા, અર્પણા
6. છોકરીઓના નામ આશીર્વાસના સૂચક હોવા જોઈએ જેમકે -દિવ્યા, શારદા, સુષમા, વિજયા 
Next Article