* ચેહરાની ચમક માટે જ્યુસ પીવાનું શરૂ કરી દેશો તો ગરબાના દિવસો સુધી તમારો ચેહરો ચમકી જશે એટલે ગ્લો કરશે .
* સંતરા તમારા ચેહરાને ચમકાવવામાં ખૂબ જ લાભકારી છે આનું જ્યુસ પણ પીવુ અને એની છાલને સુકાવી પેસ્ટ બનાવી પણ લગાવો .નવરાત્રિમાં એક જ ચેહરો ચમકશે અને એ તમારો.